________________
જૈન પર પરાના ઇતિહાસ—ભાગ ૩જો
[ પ્રકરણ
पश्चाल्लेखः ॥ संवत् १४७८ वर्षे वैज्ञानिक शिरोमणिपूज्य पं० शान्तिचन्द्रगणिपादैः सर्वं चित्कोशकार्यं मनुषसमारचनादिकमकारि ॥ भारुकच्छशालायां श्रीसंघस्य शुभं भवतु श्री शांतिसुन्दरगणिभिः चित्कोश मंजूषसमारचादिकृत्यं विदधे ॥
૪૬
( ખંભાતના શાંતિનાથ ગ્રંથ ભંડારનું પુષ્ટિકા, જૈન પુ॰ પ્ર॰ સ॰ ભા૦ ૨ પ્ર॰ ન
**
“ પૃથ્વીચંદ્ર ચરિત્ર ”ની ૬ની વિશેષ પુષ્પિકા.)
શ્રી જૈન સ ંઘે પ૦ શાન્તીશગણિના ઉપદેશથી વિ॰ સ૦ ૧૪૮૩માં કુલ્પાકતી માં ભ॰ માણેકચસ્વામીના જિનપ્રાસાદના જીર્ણોદ્ધાર કરાવ્યેા. (-પ્ર૦ ૧૮, ૩૦ ૪૫૬, ૫૦ ૪૫, પૃ૦ ૩૦૧, પ્ર૦ ૪૯, પૃ૦ ૪૩૮) આ સામસુંદરસૂરિ તથા તેમના પિરવારના આચાર્યાં અને મુનિવરેના ઉપદેશથી જીરાવલાતીના માટે છોદ્ધાર થયા.
(-પ્ર૦ ૪૧, પૃ૦ ૫૯૯, પ્ર૦ ૪૨, પૃ૦૭૨૨ થી ૭૨૬)
પ્રભાવકા—
(૧) ભ૦ સેામસુંદરસૂરિના શાસનકાળમાં કૃષિ ગચ્છના ભટ્ટારક, ખા॰ મહમ્મદના માનીતા આ॰ મહેન્દ્રસૂરિના પટ્ટધર આ॰ જયસિહસૂરિ થયા.૧
તેમણે પંડિત સારંગને વાઢમાં હરાવ્યેા. સ૦ ૧૪૨૨માં “કુમારપાલ ચરિત મહાકાવ્ય ગ્ર, ૬૩૭૦” બનાવ્યું તથા ભાસ જ્ઞના ન્યાયસારની સંસ્કૃતમાં ન્યાય તાત્પય ટીકા વ્યાકરણ બનાવ્યું. તેમજ સ૦ ૧૪૫૩માં માંડવગઢના સુલતાન મહમુદ ખીલજીના મહામાત્ય અને રણથં ભારના દંડનાયક ધનરાજ પારવાડની વિનંતિથી ધનરાજ પ્રખેાધમાલા êાક ૭૫” મનાવી.
(-પ્ર૦ ૩૨, પૃ૦ ૫૧૮થી પર૧ કૃષ્ણષિંગચ્છ પ્ર૦ ૪૩, પૃ॰ ૭૫૬ થી ૭૫૭, આ૦ જયસિંહ પ્ર૦ ૪૫, પૃ૦૩૬૮) ૧. કૃષ્ણષિંગચ્છના આ॰ કૃષ્ણસૂરિ કાળી કામળી રાખતા, તેમની પરપરામાં વાદીન્દ્ર જયસિંહરિ થયા.
(રાજગચ્છ પટ્ટાવલી )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org