SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસનું આ સામસુંદરસૂરિ ૪૫ ૫૩. ૫૦ અનકલાણું--તેમના નાના ભાઈ બાલાકે સં ૧૫૧૨માં તેમને ‘ આવસયસુત્ત-નિશ્રુતિ-લઘુવૃત્તિ’ વહેરાવી હતી. (–શ્રી પ્રશસ્તિ સં॰ ભા॰ ૨, પ્રશ॰ નં૦ ૬૯) ( પર. ૫૦ રત્નહ’સગણુને ૫૩ ૫૦ માણિકન, ૫૦ સમસિંહ, ૫૦ ભાવરાજ, મુનિ કુશલરત્ન વગેરે શિષ્યા હતા. (૫૩) ૫'૦ માણિકયન દિએ પ્રાકૃતમાં ચતુવિ શતિનિસ્તુતિ ગા॰ ૨૭' બનાવી, ૫૦ માણુિયસુંદર ગણિ તે ૫૦ નદિરત્નના હસ્તે દીક્ષિત શિષ્ય હતા, પણ (પર) ૫૦ રત્નહંસ-હસરત્નના શિષ્ય હતા. તેમનાં ખીજા નામેા ૫૦ માણિકયનઢિ ગ ૫૦ માણિકચસુંદર ગણિ અને ૫૦ માણિકયમદિર ગ॰ પણ મળે છે, તેમણે સ’- ૧૫૧૬ના આ૦ ૩૦ ૧ ના રાજ કટાણુકનગરમાં લડાવશ્યક-માલાવમેધ ” લખ્યા. ' (–પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્રશ॰ ન૦ ૯૩) પ્રિયકર તેમના વિદ્યાશિષ્ય ૫૦ જિનસૂરે સ૦ ૧૬૬૧માં નૃપચરિત્ર ” અને “ રુપસેનચરિત્ર ” મનાવ્યાં. tr ૫૧. (૧૧) ૬૦ સાધુરાજ ગણિ–તે આ૦ સામસુંદરસૂરિના શિષ્ય હતા. તેમના શિષ્ય ૫૦ આનદરત્નગણિએ “ભરટકદ્વાત્રિ’શિકા” રચી. (૫૦) આ૦ સેામસુંદરસૂરિના શિષ્ય (૫૧) ઉપા૦ સાધુરાજ ગણિ શિષ્ય (પર) ૫૦ આન ંદરગણિએ સ૦ ૧૪૧૦ ના ૨૦ ૧૦ ૨ ના રાજ દેવકુલપાટક મહાનગરમાં “ પિડવિશુદ્ધિ–સાવસૂરિ” લખી. ( –શ્રી પ્રશસ્તિ સં॰ ભા॰ ૨, પ્રશ॰ નં૦ ૭) ૫૧. (૧૨) ૫૦ શાંતિચદ્ર ગણિજ તેમનાં બીજા નામેા ૫૦ શાંતિચંદ્રગણિ ૫૦ શાંતીશગણ પણ મળે છે. તે ભગવાન્ શાંતિનાથના પરમ ઉપાસક હતા. માટા તપસ્વી હતા. કાંઈક અધૂરું છમાસી તપ કરતા હતા. (ગુૉ. લેક ૪૪૯, પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૮) અને જ્ઞાનપ્રેમી હતા. તેમણે સ૦ ૧૪૭૮માં “ ખંભાતની ભરૂચા પાષાળ ”માં ગ્રંથસડારાની રક્ષા માટે નકામા કાગળમાંથી દાબડા મનાવવાની વ્યવસ્થા ગાઠવી હતી. આ અંગે ઉલ્લેખ મળે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy