________________
૪૬૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
તેમના શિષ્યોનાં નામ આ પ્રકારે જાણવા મળે છે –
(૧) ઉ૦ રત્નમંડનગણિ–તે ૫૪મા આ૦ સોમદેવસૂરિની પાટે (૫૫ મા) આ૦ રત્નમંડનસૂરિ થયા. તેમણે સુકૃત સાગર તરંગ૮ ર .
(-પ્રક. ૫૩, નિગમગ૭પટ્ટાવલી) . (૨) ૫૦ રત્નસાગરગણિ–તેમનાં બીજાં નામે પં૦ રત્નમંદિરગણિ ૫૦ રત્નભાવનગણિ, પં૦ રત્નહંસગણિ. અને ૫૦ હંસરત્નગણિ હતાં. જે પિતાના બે ગુરુદેવનાં નામ આ પ્રકારે બતાવે છે.(૧) બુધનાનારત્નચરણારવિન્દ સંસેવિ હંસરત્નામ છે ૯.
(શંખેશ્વર પાર્શ્વનાથ છંદ) (૨) સૂરિ શ્રી સોમદેવસૂરિશિષ્ય ૫૦ હંસરત્ન ગણિ સં. ૧૫૧૧.
(-શ્રી પ્રશસ્તિ સંગ્રહ, ભાગ ૨, પ્રશ૦ નં૦ ૬૩) આથી માની શકાય કે, (૫૨) પં. હંસરત્ન ગણિ તે ૫૦ નાનારત્નગણિના શિષ્ય હોય અને ભવ્ય લક્ષ્મીસાગરસૂરિ તથા આ૦
મદેવસૂરિના વિદ્યાશિષ્ય હેય, આજ્ઞાવતી હોય.
માળવાના ખરસદ ગામના શારા કર્માશાહ પિરવાડે પંચ રત્નહંસ ગણિના ઉપદેશથી સં. ૧૫૧૧ માં પાંચમ તપનું ઉજમણું કર્યું અને “શાંતિનાથ ચરિત્ર” લખાવ્યું
(-શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨ પ્ર૦ નં૦ ૬૩)
(પ્રક. ૪૫, પૃ. ૨૦૧ ક. ૧૪) પં. નહંસગણિએ સં. ૧૫૧૧માં “પાર્શ્વનાથ નમસ્તે ૦ ૧૧, શંખેશ્વર પાર્શ્વનાથ છંદ લેક ૯ વગેરે વીશેક સ્તોત્રો બનાવ્યાં હતાં.
તેમણે સં. ૧૫૧૭માં “ભેજ પ્રબંધ, ઉપદેશતરંગિણી વગેરે ગ્રંથ રચ્યા.
(જેન સત્યપ્રકાશ, ક્ર. ૧૩૯) ૫૧ પં. નદિરત્ન ગણિ (૫૨) પં. હંસરત્ન ગણિ–તેમને (૫૩) પં. કીર્તિભવન નામે શિષ્ય હતા.
શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. ૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org