________________
પચાસમું ]
આ સામસુંદરસૂરિ
૪૬૩
શુ॰૧૫ ને શનિવારે કંડારી ગામમાં મુનિ સિદ્ધાંત માણિકચને ભણવા માટે
66
સિદ્ધહેમન્યાસ-પાદ ૧૦
"" લખ્યા.
(પ્રશસ્તિ સંગ્રહ, ભા॰ ૨, પ્રશ૦ નં૦ ૬૮, ૭૪) ૫૩. મહા ચારિત્રરત્નગણિ, (૫૪) મહેા॰ જિનમાણિકય ગણિ, (૫૫) ૫’૦ સુમતિસાગરગણિ, (૫૬) ૫૦ સિંહસાર ગણિ તે સ૦ ૧૫૫૮ ના ચૈ શુ॰ ૩ને ગુરુવારે પાટણમાં હતા. પ૩. ૫૦ ચારિત્રરત્ન ગણિવર, (મહા॰ ચારિત્રહંસગણિ) ૫૪ ૫૦ સામ ચારિત્રગણિ તે મહે॰ ચારિત્રહંસ ગણિના શિષ્ય હતા. અને આગમધર ૫'૦ અભયન દિગણિના (અભયસુંદર મીશ્રના) પ્રીતિપાત્ર હતા. આ સમયે સ૦ ૧૫૩૯, ૧૫૪૦ માં ગુજરાતમારવાડમાં ‘ ભયંકર દુકાળ ’ પડયા. તે પૂરા થતાં ૫૦ સામચારિત્ર ગણુએ સ૦ ૧૫૪૧ માં સુકાળ થતાંજ ‘ગુરુગુણરત્નાકર કાવ્ય’ સ : ૪ રચ્યું.
૫૧ (૬) ૫૦ ભાવસુંદર-તેએ આ॰ સામસુંદરસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. તેમણે માળવામાં આગર પાસેના પાનવિહારમાં • પાનવિહારમ`ડન ૫૦ મહાવીરસ્વામિ સ્તાત્ર’ મનાવ્યું. ૫૧ (૭) ૫૦ વિવેકસમુદ્ર ( -જુએ પ્રક૦ ૫૧ ) ૫૧ (૮) મહા૦ જિનમ ડનગ ણુ-આ॰ સામસુંદરસૂરિએ સ ૧૪૭૯ માં સં॰ ગાવિંદના સંઘમાં તારંગામાં પ્રતિષ્ઠા કરાવી તેજ ઉત્સવમાં પ૦ જિનમંડનને મહાપાધ્યાયપદ આપ્યું. તેમણે સં॰ ૧૪૯૨માં ‘કુમારપાલ પ્રમન્ધ,’ સ૦ ૧૪૯૯ માં · શ્રાદ્ધગુણવિવરણ ’ અને ધર્મ પરીક્ષા ગ્રંથ બંનાવ્યા.
:
૫૧ (૯) ઉ૦ સુધાનંદગણિ−તે ‘કમલકલશ ગચ્છ’માં (૫૩) આ॰ સામદેવની પાટે (૫૪) આ॰ સુધાન'દનસૂરિ થયા ( -પ્રક૦ ૫૩, કમલકલશાગચ્છ પટ્ટાવલી) ૫૧ (૧૦) ૫૦ નદિરત્નગણિ-અમદાવાદના સં૦ ગુણરાજના નાના ભાઇ નાનાકે (આંખાકે) આ૦ સામસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી. તેમનું બીજું નામ ૫૦ નાનારત્નગણિ પણ મળે છે.
(-પ્રક૦ ૪૫ પૃ૦ ૩૬૮, ૩૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org