________________
પચાસમું ]
આ સામસુંદરસૂરિ
૪૬૭
(૨) કૃષ્ણષિંગચ્છના તાપક્ષના આ પુણ્યપ્રભસૂરિએ સં॰ ૧૫૯૩માં જીરાવલાતીના મેાટા જિનપ્રાસાદની દેરીનેા જીર્ણોદ્ધાર કરાયે. (પ્ર. ૩૨ પૃ. ૫૨૧)
નગરસ્થાપના
અમદાવાદ નગરની સ્થાપનાની સાલવારી માટે ન્યાતિષીઓના તેર ચૌદ મતા મળે છે. પરંતુ એ સૌમાં સાલ, મહિના, તિથિ, તારિખ અને વારમાં મેટા વિસવાદ છે.
આ મતેાના સમન્વય કરી, બહુમતી તારવીએ તે સ્પષ્ટ થાય છે કે-બાદશાહ અહુમ્મદશાહે વિ॰ સ૦ ૧૪૬૮ના વૈશાખ શુદ્ધિ પ ને રાજ સને ૧૪૧૧માં અમદાવાદ નગરની સ્થાપના કરી, એટલે તે દિવસે ભદ્રના કિલ્લા પાસે અમદાવાદને પાચેા નાખ્યા. અને શરૂમાં ભદ્રના કિલ્લે બંધાવ્યેા.
એક હસ્ત લિખિત-પ્રતિમાં વિ॰ સ`૦ ૧૪૬૮ના વૈશાખ વિર્દ ૭ રવિવાર અને પુષ્યનક્ષત્રમાં અમદાવાદ વસાવ્યાના ઉલ્લેખ મળે છે. સભવ છે કે-નગરપ્રવેશની તે તિથિ હાય.
ત્યારબાદ મહમ્મદ બેગડાએ ( સને ૧૪૫૯ થી ૧૫૧૧, વિ૰ સં૰ ૧૫૧૬ થી ૧૫૭૦) સને ૧૪૬૮માં (વિ॰ સ’૦ ૧૫૨૫ માં) દુકાળમાં અમદાવાદના કેટ બનાવ્યે. (૫૦ ૪૪, ૩૦ ૧૯૭, ૨૧૧) તપગચ્છના વૃદ્ધ પાષાળના ભ૦ રત્નસિ’હસૂરિ તથા તપાગચ્છ લઘુ પાષાળના ૫૦મા ભ૦ સેામસુંદરસૂરિ વગેરેના ઉપદેશથી અમદાવાદમાં ઘણા જિનપ્રાસાદે અન્યા. ઉપાશ્રય બન્યા. અને ગ્રંથભંડારા સ્થપાયા. (-પ્ર૦ ૪૪, પૃ॰ ૧૯૫ થી ૨૦૮) ખા॰ અહમદશાહના પ્રીતિપાત્ર સં॰ ગુણરાજે આ॰ જ્ઞાનસાગરસૂરિ અને ભ॰ સામસુંદરસૂરિના માટે નગર પ્રવેશ મહોત્સવ કરી અમદાવાદમાં પધરાવ્યા, તેમજ ઉત્સવ કરી પેાતાના નાના ભાઈ સ॰ નાનાકને તેમના હાથે દીક્ષા અપાવી. જેનું નામ ૫૦ નદિરત્નગણિ રાખવામાં આવ્યું. -પ્રક૦ ૪૫, પૃ૦ ૩૬૮, ૩૬૯, પ્રક૦ ૪૯, પૃ૦ ૪૩૪, પ્રક૦ ૫૦, પૃ૦ ૪૬૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org