SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું ] આ૦ સેમસુંદરસૂરિ ૪૫૫ આ ઉદયનંદસૂરિના શિષ્ય (૫૩) પં............... ગણિવરે સં. ૧૫૧૦ કા૦ સુત્ર ૮ ને રોજ પાલનપુરમાં ક્ષેત્રસમાસ સાવમૂરિ પંચ પાઠી લખે. (–શ્રી પ્રશસ્તિ સં૦ ભા. ૨ પ્ર. નં. ૬૫) તેમની બીજી શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે. (૫૧) આ જયચંદ્રસૂરિ (૫૨) ૫૦ જિનહર્ષગણિવર–તે આ૦ જયચંદ્રસૂરિના શિષ્ય હતા. મહો. જિનમંડન ગણિવરના વિદ્યાશિષ્ય હતા. તેમનું બીજું નામ ૫૦ જિનહંસગણિ પણ મળે છે. તે ગુણના ભંડાર, મોટા વિદ્વાન, મોટા ગ્રંથકાર હતા. અને મેટા ગ્રંથ સંશોધક હતા. તેમણે શરૂમાં જ મુનિપણમાં જ ચિત્તોડમાં “રયણસેહર નરવઈ કહા” ગા. ૧૫૯ બનાવી, પછી સં૦ ૧૪૮૭માં “સમ્યકત્વ કૌમુદી પ્રસ્તાવ-૭” સં૧૪૯૭ (૯૩)માં ચિત્તોડમાં “વસ્તુપાલ ચરિત્ર મહાકાવ્ય પ્રસ્તાવ-૮” સં. ૧૫૦૨માં વીરમગામમાં “વિંશતિ સ્થાનક પ્રકરણ” તથા “વિચારામૃત સંગ્રહ” બનાવ્યા. સં. ૧૫૦૬ માં તપગચ્છનાયક આ૦ રત્નશેખરસૂરિની શ્રાદ્ધવિધિ-કૌમુદી” શેધી. સં. ૧૫૩૫ માં “પ્રતિકમણુવિધિ” આરામભાકથા ગ્રં૦ ૪૫૧,” કુમારપાલ રાસ” “સુરપણુતિટિપ્પણું” “ચંદ પણતિ ટિપણું” “વરતારા” “અનર્ધર ધવવૃસિ” અષ્ટભાષામય સીમંધરસ્વામી સ્તવન” “શ્રાવકકરણી સક્ઝાય કડી-રરચ્યાં. તેમના ગ્રંથ “હર્ષાક” થી અંકિત થયેલા છે. વળી ગુરુનામ ગુપ્ત-વિમલાચલ મંડન–આદિનાથસ્તોત્ર-સંસ્કૃત ૦ ૧૫-તેમાં તેમણે આ જગરચંદ્રસૂરિથી લઈને સૌભાગ્ય વિદ્યાસાગર આ૦ જિનસુંદર, આ જિનકીતિ સૂરિ, સુધીનાં નામે આપ્યાં છે. અને જણાવ્યું છે કે પ્રભાતે આ તપગચ્છના ગુરુઓનાં નામ મંત્રવાળું સ્તોત્ર ભણનાર હર્ષ તથા મહોદયને પામે. (જૈન સત્યપ્રકાશ ક્ર. ૯૦, ૯૧ પૃ. ૨૨૧) પ્રતિષ્ઠા–પં. જિનહર્ષગણિએ સં. ૧૫૧૧માં ગિરનાર ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy