________________
૪૫૪
જૈન પરપરાના તહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ બજારના તિ માણેકચંદજીના મંદિરમાં વિદ્યમાન છે. (બદનાવરના નંદલાલજી લેાઢા સંગ્રહિત શ્રી માંડવગઢ તી પુસ્તિકા).
(૩) સ૦ ૧૫૫૫ વૈ॰ સુદ ૩ શનિવારે માંડવગઢના સં॰ સાંડા શ્રીમાળીની પત્ની માઉ અને પુત્ર ચાંપાકે પેાતાના પિરવારને સાથે રાખી પેાતાના શ્રેય: માટે ભ॰ ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી, અને તેની ભ॰ સેમસુંદરસૂરિશિષ્ય આ॰ જયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
આ પ્રતિમા હાલ ઉજ્જૈનમાં આવતી પાર્શ્વનાથ-જિનપ્રાસાદમાં વિદ્યમાન છે.
( બદનાવરના નન્નુલાલજી લેાઢા સંગૃહિત શ્રી માંડવગઢ પુસ્તિકા) (૪) આ॰ જયચંદ્રસૂરિના ઉપદેશથી ઘણા ગામના જૈને એ સ’૦ ૧૪૮૩માં જીરાવલા તીમાં મેાટા જિન પ્રાસાદની ભમતિમાં ઘણી દેરીને છ ધાર કરાવ્યેા.
(૫) આ॰ જયચ દસૂરિએ સં૰ ૧૫૦૩માં જાકાડાતીથ સ્થાપિત કર્યું.
(૫૧) આ૦ જયચંદ્રસૂરિ
(૫૨) સવેગદેવગણિવરઃ-તેમણે સ૦ ૧૫૧૦ કે ૧૫૬૪માં આવશ્યકસૂત્ર પીઠિકાના બાલાવબેધ બનાવ્યે હતેા.
સ૦ ૧૪૮૩માં આ૦જિનવલ્લભસૂરિના પ્રશ્નોત્તરશતકની ટીકા રચી. (-પ્રક૦ ૪૦ પૃ૦ ૪૩૩)
આ॰ ઉડ્ડયન દીસૂરિ તેમના શિષ્ય હતા. (૫૧) આ૦ જયદરિ
(પર) આ૦ ઉદયનદીસર :- તે આ॰ જયચંદ્રસૂરિના હસ્ત દીક્ષિત દીક્ષાશિષ્ય તેમજ વિદ્યાશિષ્ય હતા.
આ૦ રત્નશેખરસૂરિએ આ॰ સેમસુંદરસૂરિ તથા આ॰ મુનિ સુંદરસૂરિની અધ્યક્ષતામાં તેમને આચાય બનાવી આ॰ જયચંદ્રસૂરિની પાટે સ્થાપિત કર્યાં હતા. આ॰ રત્નશેખરસૂરિ તથા આ॰ ઉદયનદીસૂરિએ સ૦ ૧૫૦૮માં માપદ્રગામમાં “ ઉ॰ લક્ષ્મીસાગર ગણિને આચાર્ય બનાવી, આ૦ રત્નશેખરસૂરિના પાટે ગચ્છનાયક (-પ્રક૦ ૫૩
મનાવ્યા હતા.
>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org