________________
Y૫૩
પચાસમું ]
આ૦ સેમસુંદરસૂરિ જ્યોતિધરે –આસેમસુંદરસૂરિએ જગતને ઘણા તિરે આપ્યા હતા. તે આ પ્રમાણે –
(૧) આ૦ મુનિસુંદરસૂરિ (–પ્રક. ૫૧)
(૨) આ૦ જયચંદ્રસૂરિ–તે આ૦ સેમસુંદરસૂરિના શિષ્ય હતા. તેમનાં નામ મુનિ જયાનંદ, જયેન્દુ અને જયઉદય વગેરે મળે છે. તેમને ભ૦ દેવસુંદર ઉપાધ્યાય બનાવ્યા. અને આ૦ મુનિસુંદરસૂરિએ આ૦ સેમસુંદસૂરિની અધ્યક્ષતામાં સં. ૧૮૭૯માં તારંગા તીર્થમાં આચાર્ય બનાવ્યા હતા.
તેમનું બીજું નામ જયસુંદર પણ મળે છે. તે સંઘના કાર્યમાં અપ્રમાદી હતા. ગ્રંથે –
તે કાવ્યપ્રકાશ તથા સમ્મતિતર્ક ગ્રંથના મેટા અધ્યાપક હતા. તેમના ઉપદેશથી શા પર્વત શ્રીમાલીએ સં. ૧૫૦૨ માં પાટણમાં માટે “ગ્રંથ ભંડાર” સ્થાપે. અને લાખ લેક પ્રમાણ જૈન જેનેતર ગ્રંથ લખાવ્યા. તેમજ શેઠ વીરદેવ એસવાલના પુત્ર વિજયપાલની પત્ની શ્રાવિકા વરજાઈએ પિતાના પિતા ગુર્જરમલ, માતા પુરાદેવી અને ભાઈ પૂનપાલની સાથે રહી સં. ૧૫૦૫માં અંગવિઝા પાય” લખાવ્યું.
મુનિ જયાનંદે સં. ૧૪ર૭ના માગસર મહિનામાં નેમાડ પ્રાન્તમાં વિચરી ને માડ પ્રવાસ ગિતિકા બનાવી. પ્રતિષ્ઠા-જીર્ણોદ્ધાર-તીર્થ સ્થાપના :-(૧) આ૦ જયચંદ્રસૂરિએ સં. ૧૫૦૪ માત્ર સુદ ૧૩ ગુરુવારે વીરમગામના પિરવાડ સંઘપતિ ગલાના પરિવારની સોનબાઈની “ભ૦ શાન્તિનાથની ધાતુની પંચતીર્થીની પ્રતિષ્ઠા કરી હતી. આ પ્રતિમા હાલ અમદાવાદમાં પાનકોરનાકાના રસ્તે રહેલ શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં ઘર દેરાસરમાં બિરાજમાન છે.
(૨) સં. ૧૫૦૮ વર્ષે અષાડ વદિ ૧ રવિવારે માંડવગઢના સં૦ ડુંગર શ્રીમાલીના ભત્રિજા સરવણની પત્ની સનખતે ભ૦ આદિનાથની પ્રતિમા ભરાવી, અને તેની તપાગચ્છના ભ૦ સેમસુંદરસૂરિના શિષ્ય આ ઉદયનંદીએ પ્રતિષ્ઠા કરી, આ પ્રતિમા હાલ ઈન્ટેરમાં શરાફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org