SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ કેટ બહાર ચૌમુખના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. જેની પાસે જોરાવરમલનું શાન્તિનાથનું જિનાલય અને દિગમ્બરનું જિનાલય છે. (૫૨) પંજિનહર્ષગણિતના શિષ્ય (૫૩) પં. સાધુવિર્ય સં ૧૫૪પ થી સં. ૧૫૫૧ ના ગાળામાં “વિજયપ્રકરણ,” “હેતુબંડનપ્રકરણ” રચ્યાં. પં. સાધુ વિજયગણિના શિષ્ય સેમવિજય ગણિ સં. ૧૫૫૪ ના ભાવે શુ૦ ૧૨ ને સોમવારે દેવપલ્લીનગરમાં ચોમાસુ હતા. (–શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. ૨૧૪) (૫૩) ૫૦ સાધુ વિજયગણિ શિષ્ય (૫૪) સંવેગી પં. કમલસાધુ ગણિ કે સંવેગી પ૦ કમલચંદ્રગણિ. (–પ્રક. ૪૯, પૃ. ૪૩૮) " શિષ્ય (૫૫) પં. આણંદસાધુ ગણિએ સં. ૧૬પરમાં સ્તવનવીશી” બનાવી. (૫૩) પંસાધુવિજયગણિના શિષ્ય (૫૪) પં. કમલસાધુ (પં. કમલધર્મગણિ), (૫૫) પં. હંસસમગણિવરે સં. ૧પ૭પમાં ‘પૂર્વદેશચૈત્ય પરિપાટી. રચી. પં૦ કમલસાધુ (૫૦ કમલધર્મ) આ૦ હેમવિમલસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા. (–પ્રક. ૫૫ પૃ. ૪૪) (૫૩) પં. સાધુ વિજયના શિષ્ય (૫૪) પં. શુભવર્ધન ગણિએ આ૦ હેમવિમલસૂરિના રાજ્યમાં સં. ૧૫૫રમાં “ષિમંડલવૃત્તિ” અને “દશશ્રાવક ચરિત્ર” રચ્યાં. એક ઉલ્લેખ એ મળે છે કે, સં. ૧૬૦૪ ના જેઠ શુદિ ૮ ના રોજ તે આ. વિજયદાનસૂરિના રાજ્યમાં વિદ્યમાન હતા. ૧. આ અરસામાં દશશ્રાવકચરિત્ર ઘણું બન્યાં હતાં. (૧) પં શુભવધનગણિએ દશ શ્રાવક ચરિત્ર રચ્યું. (૨) કવિચક્રવર્તિ પં. સર્વરાજગણિએ સં. ૧૫૫૧માં માંડવગઢમાં “આનંદ સુંદર ગ્રંથ બનાવ્યું. (–પ્રક. ૪૫ પૃ. ૩૨૧, ૩૨૨, સં૦ જાવડ શ્રીમાળી) (૫૩) મહ૦ ચારિત્ર રત્નગણિના પ્રશિષ્ય (૩) મહેઅનંતહંસગણિએ આનંદાદિ દશશ્રાવક ચરિત્ર બનાવ્યું (-2. ૫૦ ૫૦ x ૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy