SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું ] આ॰ સામસુંદરસૂરિ પ્રતિષ્ઠા કરી. તેમજ મહા॰ સામદેવને આચાર્યપદ આપ્યું. ચિત્તોડના રાણા મેાકલજી અને કુંભાજી (મૃત્યુ સ૰૧૫૩૦) આચાર્યશ્રીના ભક્તો હતા. કુભા રાણાએ સ’૦ ૧૪૯૬માં રાણકપુરના ત્રિભુવન દ્વીપક જિનપ્રાસાદમાં બે સ્તંભે મનાવ્યા. (-જૂએ ઇતિ॰ પ્રક૦ ૫૦ રાણકપુર તીર્થ ) તીર્થા આચાર્યશ્રીએ સ૦ ૧૪૯૬માં ફા૦ ૦ ૫ને રાજ રાણકપુર તીની સ્થાપના કરી. સં૰૧૪૭૭ માં પૈાસીના તીથ અને સ ૧૪૭૨ માં મગશીતીથ સ્થાપિત કર્યાં. આ સેામસુંદરસૂરિના કુટુંબના સ૰ રતનાએ માળવાના “આગર”ગામથી ભ॰ લક્ષ્મીસાગરસૂરિ વગેરેના ઉપદેશથી છ’રી પાળતા યાત્રાંસંઘ કાઢચેા. (-પ્રક૦ ૫૩) ધ કાર્યો-આચાર્યશ્રીના ઉપદેશથી ઘણા યાત્રાસ ંધેા, પદ્મઉત્સવેા, દીક્ષાએ, જિનપ્રાસાદે, જિનપ્રતિમા પ્રતિષ્ઠા વગેરે થયાં. ગ્રંથા આ સામસુંદરસૂરિએ જગને વિશાળ સાહિત્ય અર્પણ કર્યું. તેમના ગ્રંથૈ। આ પ્રકારે જાણવા મળે છે— * ૪૪૭ (-પ્રક૦ ૪૫ પૃ૦ ૩૭૩) " " t · ચૈત્યવંદનભાષ્ય-અવસૂરિ' '૦ ૧૦૨૭, ‘ કલ્પાન્તર્વોચ્ય ’મ’૦ ૧૮૦૦ ‘ચતુર્વિં શતિજિન ભવેાત્કીર્તન સ્તવ' Àા૦ ૨૬, ‘નવખંડપાર્શ્વનાથાષ્ટક ' શ્લો૦ ૮ · સાવસૂરિ, યુગાદ્વિજિનસ્તત્ર’ શ્લા૦ ૨૫, ‘યુષ્મમ્ શબ્દનવસ્તવ,’ ‘ અસ્મત્ શબ્દનવસ્તવ,’‘ ભાષ્યત્રયન્ચૂર્ણિ,’ કલ્યાણકસ્તવ,’ · યતિજીતકલ્પ,-રત્નકાશ,' સં૦ ૧૪૫૦ માં · આરાધનારાસ,’ સ૦ ૧૪૮૦ માં અખૂંદકલ્પ, નેમિનાથ નવરસ ફાગ,’ સં૦ ૧૪૮૫માં ઉપદેશમાલા-ખાલાવબેાધ, સ૦ ૧૪૯૧ સ્થૂલિભદ્રફ઼ાગ, યેગશાસ્ત્ર-માલાવબેાધ,’ ‘ ષડાવશ્યક બાલબાધ’ નવતત્વ ખાલાધ આરાધનાપતાકા-માલાવમેધ, સ. ૧૪૯૬માં ‘ષશિતક-ખાલાવ : * * Jain Education International > For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy