________________
પ્રકરણ પચાસમુ
*
આ॰ સામસુંદરસૂરિ
श्रीसोमसुन्दरगुरुप्रवरास्तुर्या अहार्यमहिमानः ।
येभ्यः सन्ततिरुच्चैर्भवति द्वेधा सधर्मभ्यः ॥ ५ ॥ (-સ૦ ૧૫૦૬, આ રત્નશેખરસૂરિ કૃત શ્રાદ્ધવિધિ કલ્પકૌમુદી ) श्रीचन्द्रगच्छ्गगनाङ्गणभानुमन्तः, सौभाग्यभाग्यविलसद्गुणऋद्धिमन्तः । श्री सोमसुन्दरगुरुप्रवरा जयन्ति, यानाssदरेण मुनयः स्तवनं जयन्ति || ( -સ૦ ૧૫૫૫, ઉપદેશકલ્પવલ્લી પ્રશસ્તિ ) श्री जैनशासनसमुद्धरणैकधीराः श्री देवसुन्दरयुगप्रवरा विरेजुः । तेषां पदे जनमुदे विहिताऽवताराः श्रीसोमसुन्दरगुरुप्रवरा जयन्ति ||३७|| ( —શ્રી પ્રશસ્તિસ ંગ્રહ ભાગ ૨, પ્રશ॰ ન॰ ૪૪૩) પાલનપુરના શેઠ સજજનસિંહની પત્ની માલણુદેવીએ સ૦ ૧૪૩૦ ના માગશર વિદ ૧૪ ને શુક્રવારે સામગ્રદ નામક પુત્રને જન્મ આપ્યું.
66
તેમનાં સ૦ ૧૪૩૦ માં પાલનપુરમાં જન્મ સ૦ ૧૪૩૭માં આ॰ જયાનંદસૂરિ ” પાસે દીક્ષા, સં૦ ૧૪૫૦ માં ઉપાધ્યાયપદ, સ૦ ૧૪૫૭માં પાટણમાં શેઠ નરિસહુ એશવાલના ઉત્સવમાં આ દેવસુદરસૂરિના હાથે આચાર્યપદ અને સ૦ ૧૪૯૯ માં . સ્વ
ગમન થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org