________________
૪૩
ઓગણપચાસમું ] આ૦ દેવસુંદરસૂરિ સુયગડગસુત્ત–ટીકા” ગ્રં૦ ૧૩લ્પ૦ લખાવી.
( –જૈન પુત્ર પ્રસં૦, પ્ર. ૪૩, ઈતિ, પ્રક. ૪૫, પૃ. ૩૦૧) . (૧૧) મંત્રી વીરમદેવની પત્ની અહુદેવીએ આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૫ના જેઠ સુદિ ૩ ને ગુરુવારે ખંભાતમાં કાયસ્થ મંત્રી જાનાના પુત્ર મંત્રી ભીમદેવ પાસે પાંચ “ઉપાંગસૂત્રો-સટીક” લખાવ્યાં.
(–જેના પુત્ર પ્રત્ર સં૦ પ્ર૦ નં૦ ૪૪, ઇતિ, પ્રક. ૪૫, પૃ. ૩૦૧)
(૧૨) આ૦ જયાનંદસૂરિના મોટા ભાઈ વયજાની પુત્રી રૂપલે આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૮–૧૪૫૯માં પાટણમાં “પઉમચરિત” ગ્રં૦ ૧૦૫૦૦ લખાવી, પાટણના જૈન ગ્રંથભંડારને ભેટ આપ્યું.
(જેન પુત્ર પ્ર. સં૦ પ્રશ૦ નં. ૪૬,
ઇતિક પ્રક. ૪૫, પૃ૦ ૨૯૦) (૧૩) આ૦ સેમસુંદરસૂરિ, આ મુનિસુંદરસૂરિ, કૃષ્ણસરસ્વતી, આ૦ જયાનંદસૂરિ, મહાવિદ્યાવિડંબનકાર આ૦ ભુવનસુંદરસૂરિ, અગિયાર અંગપાઠી આ જિનસુંદરસૂરિ સપરિવાર સં. ૧૪૭૯ માં ઈંદ્રપુરી જેવા પાટણમાં વિરાજમાન હતા, ત્યારે પાટણના વતની શેઠ કર્મસિંહ શ્રીમાલીને વંશજ શેઠ ઉદયરાજને પુત્ર ધનકુબેર શેઠ માલદેવ, તેના પાંચમા પુત્ર શેઠ ગેવિંદ અને તેના ચોથા પુત્ર શેઠ નાગરજે આગમગ્રંથે તાડપત્ર પર લખાવ્યાં. (–જેના પુત્ર પ્ર. સં૦, પ્ર. નં૦૪૯)
(ઈતિ, પ્રક. ૪પ, પૃ૦ ૨૯૧) (૧૪) શેઠ ગોવિંદની પત્ની ગંગાદેવી, તેના પુત્ર નાગરાજે આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૮૮૯માં પાટણમાં “નંદિસુત્તટીકા” લખાવી. (-શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૧૧૩, પૃ. ૭૪)
(૧૫) આ૦ જયાનંદસૂરિના ઉપદેશથી થ૦ અનંતા પિરવાડે પોતાના પુત્ર “મુનિ અભયપાલ પં. અભયમુંદર મિશ્રને માટે શેઠ આશદેવ પિરવાડે લખાવેલ આ દેવભદ્રસૂરિ કૃત “પાસનાહચરિયં” ખરીદ કર્યું. (–જેના પુત્ર પ્રસં, પ્રશ૦ નં૦ ૪)
(૧૬) ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિની શિષ્યા મહત્તરા ગુણસમૃદ્ધિએ સં. ૧૪૬ માં જેસલમેરમાં “અંજનાસુંદરીચરિત ગ્રં૦ ૫૦૪” બનાવ્યું. (ઇતિ –પ્રક. ૪૦, પૃ. ૪૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org