________________
૪૪૨
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ રામસિંહ અને ગેવલે સં૦ ૧૪૪૨ માં આ કુલમંડન તથા આ૦ ગુણરત્નને આચાર્યપદ મહોત્સવ કર્યો. શાહ સાહાએ આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૨ ના ભાવ સુ. ૨ ને સમવારે ખંભાતમાં “પંચાશકવૃત્તિ” તાડપત્ર પર લખાવી.
(–જેના પુત્ર પ્ર. સંવ, પ્ર. નં. ૪૦-૪૨) (–પ્રક. ૩૫, પૃ. ૬૬, પ્રક. ૪૫, પૃ૦ ૩૦૦,
ક. ૨, પ્રક. ૪૯, પૃ. ૪૩૨, ૪૩૪, ૪૩૫) (૫) શેઠ દેવસિંહ શ્રીમાલીની પત્ની દેવલદેવી, તેની પુત્રી માઉએ કરંટગરછના આ સર્વ દેવસૂરિના “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત પર્વ ૨, અજિતનાથચરિત અને સગર ચકવતિચરિત” લખાવી, સં. ૧૪૩૭ માં આ૦ નન્નસૂરિને વહોરાવ્યું. (–જેન પુ. પ્ર. સં. પ્ર. નં. ૩૮)
(૬) શેઠ નરસિંહ ઓસવાલના બીજા પુત્ર માલજીએ આ દેવસુંદરગુરુના ઉપદેશથી સાતે ક્ષેત્રમાં ધન-દાન કર્યું અને સં૦ ૧૪૩૭ના આ વ. ૧ ને શનિવારે ખંભાત તીર્થમાં “ધર્મ સંગ્રહણી” લખાવી, (-ઈતિક પ્રક. ૪પ, પૃ. ૩૦૦, જેના પુત્ર પ્રસં. પ્ર. ૩૯)
(૭) ગેરંડકનગરનિવાસી શા મલયસિંહ પરવાડની પત્ની સાઉદેવીએ આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૮૪૪માં પાટણમાં
આવસ્મયસુત્ત” “ચૈત્યવંદન ચૂર્ણિ” વગેરે ગ્રંથે તાડપત્ર પર લખાવ્યાં.
(જૈન પુત્ર પ્રસં૦, પ્રશ૦ નં૦ ૪૧). (૮) આ૦ જયાનંદસૂરિ અને દેવસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતના શ્રીસંઘે સં. ૧૪૪૭ માં ખંભાતમાં ભારક સામતિલકસૂરગુરુભંડાર સ્થાપન કર્યો.
(–પ્રક૪પ, પૃ૩૦૦) " (શ્રી પ્રશ૦ સં. ભા. ૨ જે, પ્રશ૦ નં૦ ૯૭) (૯) આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી આબૂ તીર્થના ફિલg ગામના શા વજસિંહની ધર્માત્મા પત્ની કડવીએ સં. ૧૪૫૧ ના શ્રાવ સુદિ ૫ ને ગુરુવારે ખંભાતમાં “સુદંસણાચરિય” લખાવી પાટણના જૈન જ્ઞાનભંડારને ભેટ આપ્યું. (–જેના પુત્ર પ્ર. સંવ, પ્ર. ૪૨)
(૧૦) ઠ૦ ભૂભડની પત્ની પ્રીમલદેવીએ આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં૦ ૧૪૫૪ના મહા સુદ ૧૩ ને સેમવારે ખંભાતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org