SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તેમનામાં ક્રોધ, નિંદા વગેરેને સદંતર અભાવ જ હતું. તે મોટા વાદી હતા, અને ગ્રંથનું હાર્દ સમજવામાં તીક્ષણ બુદ્ધિવાળા હતા. તેમણે ગુરુદેવની આજ્ઞાથી સં. ૧૪૬૬માં ઈડરમાં “કિયારત્નસમુચ્ચય ગ્રં૦.૫૬૬૧” ર. સં૦ ગેવિંદ, તેની પત્ની જાયલદેવી, તેને પુત્ર ઈડરના રાજાને માનીતે સ્વદારાસંતેષી, ધર્મમાં રક્ત અને શ્રુતભક્ત સાધુ વીશલદેવ અને પુત્રીઓ ધીર તેમજ ધર્મિણી વગેરેએ મળીને સં૦ ૧૪૬૮માં આ ગ્રંથની ૧૦ નકલે લખાવી. (ક્રિયારત્ન સમુચ્ચય ગુરુપર્વક્રમ વર્ણન લે૬૪,૬૫) આચાર્યશ્રીએ સં. ૧૪૫૭માં કલ્પાન્તર્વોચ્ચે”, “સપ્તતિકાવચૂરિ', કર્મગ્રન્થ—અવસૂરિ', “ચાર પેઈજય-અવસૂરિ', “ક્ષેત્રસમાસ”, “નવતત્વઅવચૂરિ', ‘પદર્શન સમુચ્ચય-બૃહવૃત્તિ-તત્વાર્થદર્શિની”, “અંચલમતનિરાકરણ વગેરે ગ્રંથ રચ્યા. તેમની પાસે ઘણા મુનિવરો વ્યાકરણ, સાહિત્ય, તિષ અને જિનાગમ ભણ્યા હતા. (ગુર્નાવલીઃ લૅક ૩૮૩) “નવકારમંત્રને આધષ્ઠાયક દેવ તેમની ઉપર “પ્રસન્ન” હતે.” તેથી તે બીજાનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકતા હતા. (-ગુર્વા, ૦ ૩૮૫) તે ભ૦ દેવસુંદરસૂરિવરના શિષ્ય હતા. (–ગુર્વા, ૩૭૬) (૪) આ૦ સેમસુંદરસૂરિ–તેઓ પરમશાંત મધુરભાષી અને પરમસોભાગ્યશાળી હતા. (જૂઓ ઇતિ, પ્રક. પ૦) - (૫) આ૦ સાધુરત્નસૂરિ–તેમના ઉપદેશથી અને ખંભાતના સાધુ સજજનસિંહ એશવાલની રાજવી મદદથી શંખલપુરના કેચર શાહ પોરવાડે બહુચરાજીનાં ૧૨ ગામમાં જીવદયા પળાવી (–પ્રક. ૩૫, પૃ ૧૯૮) ૧. આ૦ મુનિસુંદરસૂરિ પણ જણાવે છે કે તેમને (૧) અવર્ણભ (૨) રેષ અને (૩) વિકથા, ન કરવાનો નિયમ હતો આથી લેકે માને છે કેતેઓ જલ્દી મોક્ષે જશે. (ગુર્વા ૩૮૧) વીરવંશાવલીકાર લખે છે કે- આ૦ ગુણરત્નસુરિને પ્રતિજ્ઞા હતી કે (૧) અવછંભ (ટકે દેવો) (૨) રેષ (૩) વિકથા કરવાં નહી. (જાઓ વિવિધ ગચ્છપાવલી પૃ૦ ૨૧૨) હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy