________________
ઓગણપચાસમું ]
આ॰ દેવસુંદરસૂરિ
૪૩૫
તેમનાં સ૦ ૧૪૦૯માં જન્મ, સં૦ ૧૪૧૭માં દીક્ષા, સં૦ ૧૪૪૨માં ખભાતની આલિગવસતીમાં સેાની સઘવી ઠં-લખમસી, પલ્લીવાલના ઉત્સવમાં આચાય પદ, સ`૦ ૧૪૫૫માં ગમન થયાં, તે માટા ભાગ્યશાળી, યશસ્વી, ક્ષમાશીલ, ચતુર હતા, અને પાંડિત્યથી ગૌરવશીલ હતા. તેમણે સ૦ ૧૪૪૩માં વિચારામૃતસંગ્રહ,’ સિદ્ધાંતાલાપકાદ્ધાર-અધિકાર ૨૫, ‘પન્નવાસુત્ત-અવસૂરિ,' પ્રતિક્રમણુસુત્ત-અવસૂરિ (જેમાં અણિશુહીમ વગેરે ગાથા: ૮ છે), ‘પસુત્તઅવસૂરિ,’ ‘કાયડિઇં-અવસૂરિ,’ વિશ્વશ્રીધર૦ ‘અષ્ટાદશારચક્રબંધ, ગરીયા॰ ‘હારખ’ધ’ આદિ સ્તોત્ર,' અને સ૦ ૧૪૫૦માં મુગ્ધાવધ ઔક્તિક વગેરે રચ્યાં હતાં.
આ॰ કુલમડનસૂરિએ સંસ્કૃતમાં “કુમારપાલપ્રબંધ” રચ્યા; જેની સ૦ ૧૪૭૫માં લખાયેલી તાડપત્ર પરની નકલ મળે છે.
( –વીરવંશાવલી, વિવિધગીય પટ્ટાવલી સ ંગ્રહ, પૃ॰ ૨૧૨, ઇતિ॰ પ્રક॰ ૩૫, પૃ॰ ૮૩) આ જ્ઞાનસાગરસૂરિ અને આ લમડનસૂરિ એ એ આચાર્યાં તેા ચારિત્રલક્ષ્મીની એ આંખેા હતા. ( –ગુર્વાવલી, àા૦ ૩૭૩)
(૩) આ॰ ગુણરત્નસૂરિ
हैमव्याकरणाम्मो येऽवगाह्य महाधियः । अभिज्ञानमिवाकार्षुः क्रियारत्नसमुच्चयम् || ६ |
( –મહેા॰ વિનયવિજયસ્તુત્તિ, લાકપ્રકાશ, ક્લાક + + નમ્રતા) ये वैयाकरणवर्यास्ते श्रीगुणरत्नसूरयः । अन्येऽपि शाब्दिक प्रष्ठा विजेजीरन् महर्षयः ॥ ७ ॥
(સ૦ ૧૩૩૭ આ॰ શુ॰ ૧૦, રતલામમાં મહા॰ વિનયવિજયજી કૃત હેમલપ્રક્રિયાની સ્વપન મેાટી ટીકા, ગ્ર॰ ૩૫૦૦૦ની પ્રશસ્તિ ) તે આ દેવસુદરસૂરિના શિષ્ય હતા. તેમને સ૦ ૧૪૪૨માં ખંભાતની આલિગવસતિમાં સૌ િક લખમસિ'હુ પલીવાલે કરેલા ઉત્સવમાં આચાર્ય પદ મળ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org