________________
ઓગણપચાસમું ]
આ વસુંદરસરિ
૪૩૭
તે ભ॰ દેવસુ ંદરસૂરિના શિષ્ય હતા. (ગુર્વા શ્ર્લા ૩૭૬) આ॰ ગુણરત્નસૂરિ લખે છે કે, આ સાધુરત્નસૂરિના ગુણ્ણા ખીજે કયાંય નહીં, પણ જનતાના કાનમાં વાસ કરીને રહ્યા હતા. (-ગુરુપવ ક્રમ॰ àા ૬૨)
તેએ તેજસ્વી અને મેાટા વાદી હતા. પ્રભાવક હતા, વિશાળ નેત્રવાળા, વિશાળદેષ્ટિવાળા અને ગૌતમસ્વામી જેવા મનાતા હતા. ( –ગુર્વાવલી àા૦ ૪૦૭ થી ૪૧૫) આચાર્યશ્રીએ સ૦ ૧૪૫૬માં “ યતિજીતકલ્પની અવસૂરિ ” રચી, તેમના ઉપદેશથી પર મા આ રત્નશેખરસૂરિ ગૃહસ્થાવસ્થામાંથી દીક્ષાના અભિલાષી બન્યા હતા. ( --શ્રાદ્ધવિધિ કૌમુદી ) ઇતિહાસ રચના
kr
આ દેવસુંદરસૂરિ મોટા વિદ્વાન્ હતા. વિદ્યાપ્રેમી અને ઇતિ હાસના હિમાયતી હતા. તેમના સમયે તેમની આજ્ઞાથી સ૦ ૧૪૬૬માં આ॰ ગુણરત્નસૂરિએ, “ ગુરુપ ક્રમ ”માં, અને આ॰ મુનિસુંદરસૂરિએ “ ગુર્વાવલી ”માં ભગવાન મહાવીરસ્વામીથી આરભીને પેાતાના સમય સુધીના ઇતિહાસ ગૂંજ્યેા છે.
આદર્શ ગચ્છ
આ॰ મુનિસુદરસૂરિ સ’૦ ૧૪૬૬માં લખે છે કે, ભ દેવસુંદરસૂરિની આજ્ઞામાં (૧) આ૦ જ્ઞાનસાગરસૂરિ ગુરુ, (૨) આ કુલમ ડનસૂરિ ગુરુ, (૩) આ૦ ગુણરત્નસૂરિ ગુરુ, (૪) આ॰ સામસુંદર ગુરુ, (૫) આ૦ સાધુરત્નસૂરિ ગુરુ એ પાંચ આચાર્યાં હતા. તે પૈકીના છેલ્લા ત્રણ આચાર્યો તેમના જ શિષ્યા હતા.
તથા તેમના શિષ્ય વિશુદ્ધગુણવાળા, મેાટા સંયમી, મહેા॰ દેવશે ખર ગણિ, (પ્રક૦ ૪૫, પૃ૦ ૨૯૦) તેમના હાથે દીક્ષિત થયેલા શિષ્ય મુનિસુંદરગણિ, મિષ્ટભાષી શ્રુતસુંદરગણિ, મેાટા વિદ્વાન્ મહા જયચ દ્રગણિ, મહેા॰ ભુવનસુંદરગણિ, દ્વેષ આદિ દોષોથી મુક્ત, વિનયી, ગુરુભક્ત, મેાટા આગમજ્ઞાતા, સત્તરભેદે સંયમના પાલક, વિશુદ્ધ દિલવાળા એવા મહા॰ જિનસુદર્ગાણુ, ૫૦ સ્થવિર જયવ ગણુ, મોટા ઉપદેશક સ્થવિર ૫૦ દેવમ’ગલગણિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org