________________
૪૨૪
જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩ર્જા
[ પ્રકરણ
નામ પદ્મચંદ્ર હતું ( પ્રક૦ ૩૫, નાગેન્દ્રગચ્છ પટ્ટાવલી ત્રીજી, પદ્માંક; ૫, પૃ૦ ૮ ), આ૦ વીરસૂરિ (પ્રક૦ ૩૪, ભાવાચાર્ય ગચ્છ પટ્ટાવલી, પટ્ટાંક ૭, પૃ૦ ૫૫૭), આ વ માનસૂરિના શિષ્ય આ૰ સર્વ દેવસૂરિ (પ્રક૦ ૩૭, થારાપદ્રગચ્છીય પટ્ટાવલી, પટ્ટાંકઃ ૧૨, પૃ॰ ૨૬૭), આ૦ જગચ્ચદ્રસૂરિ (પ્રક૦ ૩૫, બ્રહ્માણુગચ્છ પૃ૦ ૬૮), આ વસેન, આ દુમતિલકસૂરિ (પ્રક૦ ૪૧, વાદિદેવસૂરિ સતાનીય પટ્ટાવલીઃ ૧૨૬ પૃ૦ ૫૯૨), આ॰ આમ્રદેવસૂરિ (પ્રક૦ ૩૫, નિવ્રુતિકુલ પૃ૦ ૪૯), આ૦ રત્નાકરસૂરિ ( પ્રક૦ ૪૪, તપાગચ્છ વડીપેાષાળ, પટ્ટાંક; ૪૯ પૃ૦ ૧૪) આ૦ ધઘાષટ્ટે આ૦ સેામપ્રભસૂરિ (પ્રક૦ ૪૭, વડગચ્છ-તપાગચ્છ લઘુપેાષાળ. પટ્ટાંક; ૪૭ પૃ૦ ૪૧૭) ૨. પ્રભાવકા—આ સમયે આ સિવાય ખરતરગચ્છના (૪૪ મા ) આ૦ જિનચંદ્રસૂરિ, આ॰ જિનપ્રભસૂરિ, અચલગચ્છના ૪૮મા આ ધર્મ પ્રભસૂરિ, કફૂલીગચ્છના (૪૮ મા) આ૦ નચંદ્રસૂરિ આ॰ હેમસૂરિ વગેરે પ્રભાવક આચાર્યો પણ થયા હતા. આ॰ હેમસૂરિ
ચદ્રગચ્છના આ॰ અજિતસિંહસૂરિના શિષ્ય આ॰ હેમસૂરિ થયા. તેમના શિષ્ય આ॰ મહેન્દ્રપ્રભસૂરિ હતા.
(હીદી પ્રાવાટ ઇતિહાસ પૃ૦ ૨૩૧) ૩. સં૦ ૧૩૭૧ ના માડુ સુદિ ૭ ને ગુરુવારે શત્રુંજય તીને ૧૫મા મેાટા ઉદ્ધાર થયેા.
૪. આ સમયે સ॰ દેશળ, સ॰ સમાશાહ, સ॰ સારંગ વગેરે પ્રભાવક શ્રાવકા થયા. ( -પ્રક૦ ૩૫, વેસટવંશ, પૃ૦ ૧૯૫) અમારિ
૫. આ સમયે આ૦ દેવસુદરસૂરિના પટ્ટધર આ॰ સારત્નસૂરિના ઉપદેશથી વેસટવંશના અરડકમલ સાધુ સજ્જનસિંહ આશવાલની મદદથી શ'ખલપુરના કચરશાહે બહુચરાજીના ૧૨ ગામેમાં માટી અમારિ પળાવી. (-પ્રક ૩૫, પૃ૦ ૧૯૯)
૬. આ૦ આમ્રદેવે સ`૦ ૧૩૭૧ માં સમરારાસ' બનાવ્યેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org