________________
સુડતાલીસમું ]
આ સામપ્રભસૂરિ
૪૨૩
૫. નાગે’ગચ્છના આ॰ વિષ્ણુધપ્રભે સ૦ ૧૩૩૪માં શાલિભદ્રચરિત્ર સ`: ૭ રચ્યું, જેની પહેલી પ્રતિ આ॰ પદ્મચંદ્રે લખી. તેનું રાજગચ્છના આ૦ પ્રદ્યુમ્નસૂરિએ સ ંશાધન કર્યું. (-પ્રક૦૩૫, પૃ૦૮) ૬. રાજગચ્છના આ પ્રદ્યુમ્નસૂરિએ સં॰ ૧૩૨૪ (૩) માં સમરાદિત્યચરિત્રસ ક્ષેપ રચ્યા. (-પ્રક૦ ૩૫, પૃ૦ ૨૩) ૭. રાજગુચ્છના આ પ્રભાચદ્રસૂરિએ સ૦ ૧૩૩૪ ના ચૈત્ર વિશ્વ ૭ ને શુક્રવારે પુનર્વસુ નક્ષત્રમાં ‘પ્રભાવકચરિત્ર ગ્રં૦ ૫૭૭૪ રચ્યું. (૫૩૦ ૩૫, પૃ૦ ૨૭)
વિ. સ. ૧૩૭૧ની ઘટનાએ
સં૦ ૧૩૭૧માં કેટલીક ઐતિહાસિક ઘટનાએ આ પ્રકારે બની. ૧. સ૦ ૧૩૬૮માં અલ્લાવઢીને શત્રુંજય તીર્થં ભાંગ્યું, ત્યારે ઉપકેશગચ્છના આ સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સં॰ દેશલ અને સમાશાહે દિલ્હીના બાદશાહ અને ગુજરાતના સૂબાને પ્રસન્ન કરી સં૦ ૧૩૩૧ના માહ સુદ ૭ ને ગુરુવારે શત્રુંજય ઉપર ખંડિત થયેલા જિન પ્રાસાદેને સમરાવી તેમાં ભ॰ આદ્વિનાથની પ્રતિમા એસાડી. ( -પ્રક૦ ૩૫, પૃ૦ ૧૯૦, ૧૯૨, પ્રક૦ ૪૪, પૃ૦ ૧૪) સમકાલીન આચાર્યાં
સમરાશાહે સ’૦ ૧૩૭૧ના માહ સુદિ ૭ ને ગુરુવારે શત્રુંજય તીના ઉદ્ધાર કરાબ્યા. આ પ્રસંગના ઉત્સવમાં ઘણા ગચ્છના આચાર્યો વિદ્યમાન હતા. કેટલાંકનાં નામે આ પ્રકારે છે—(આ આચાર્યંને વિશેષ પરિચય તે તે પ્રકરણમાં જૂએ)
આ દેવગુપ્તસૂરિ, આ॰ સિદ્ધસેનસૂરિ, આ॰ કક્કસૂરિ (પ્રક૦ ૧, ઉપકેશગચ્છ પદ્માવત્રી, પદ્માંકઃ ૬૪-૬૫-૬૬ પૃ૦ ૩૨-૩૩), આ વિમુધપ્રભસૂરિના પટ્ટધર આ૦ પ્રભાનંદસૂરિ, જેમનું બીજુ
૧. સમરાશાહના વંશજ શા॰ શ્રી સિ ંહૃદત્તના પુત્ર શા. શ્રી શ્રીપાલે સ ૧૫૩૫ ના ભા૦ સુ૦ ૪ના રાજ ઉપા॰ આનંદસમુદ્રગણિને કલ્પસૂત્ર અને “ચતુવિ શતિ પુસ્તિકા” વહેારાવ્યાં.
( શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભા॰ ૨, પ્ર૦ ન॰ ૧૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org