________________
૪૨૫
સુડતાલીસમું ]
આ૦ સેમપ્રભસૂરિ ૭. આ સમયે ઠ૦ મહાકવિ ભેજક દેપાલ થયે.
૮. ઠ. ફેરુ (ફેર) એ સં. ૧૩૭૨ દિલહી પ્રદેશના કર્નાવલી ગામમાં પ્રાકૃત ભાષામાં “વત્થસાર” (વાસ્તુસાર) ગાથાઃ ૧૮૨ તથા અલાઉદ્દીનના રાજ્યમાં દિલ્હીમાં “રયણપરિક્રખ” ગાથાઃ ૧૨૭ બનાવી.
(-પ્રક. ૪૫, પૃ. ૩૯૭) ગ્રંથકારે–
પૂનમિયાગચ્છમાં (૪૦) આ૦ ચંદ્રપ્રભુ (૪૧) આ૦ ધર્મશેષ (૪૨) આ૦ ચક્રેશ્વરસૂરિ (૪૩) આ૦ શિવપ્રભ (૪૪) આ૦ તિલકપ્રભ. (૪૫) આ૦ પદ્મપ્રભ થયા હતા. (-પ્ર. ૪૦ પૃ. ૪૫ થી ૫૦૫) બીજી પરંપરા આ પ્રમાણે મળે છે
(૪૨) આઇ ચકેશ્વરસૂરિ–તે રાજમાન્ય હતા. તેમને “કૂલ સરસ્વતી” નું બિરૂદ હતું. તેમણે ૬ આચાર્યો બનાવ્યા હતા.
(૪૩) ત્રિદશપ્રભસૂરિ (૪૪) તિલકપ્રભસૂરિ
(૪૫) આ૦ ધર્મપ્રભસૂરિ–તે શાન્ત સ્વભાવના પ્રભાવક મીઠાબેલા અને અમેઘ વ્યાખ્યાતા હતા.
(૪૬) અભયપ્રભસૂરિ (૪૭) રત્નપ્રભસૂરિ
(૪૮) તેમના શિષ્ય આ૦ કમલપ્રભસૂરિ–તેમણે સં૦ ૧૩૭૨માં ધોળકામાં મંત્રાધિરાજ શ્રી પાર્શ્વનાથના પ્રસાદથી સંસ્કૃતમાં શ્રી પુંડરિક સ્વામી ચરિત્ર સગ–૮ બનાવ્યું. નગર સ્થાપના
૯. આ સમયે સં. ૧૩૭૩માં સોજતનગર વસ્યું. સં. ૧૩૭૧ માં ડુંગરપુર વસ્યું. (–પ્રક. ૫૦ ડુંગરપુર) સં. ૧૩૩૭ માં અલાઉદ્દીન બાદશાહે જાલેર કિલ્લો બાંધ્યું. સં. ૧૩૭૭ માં ગુજરાતમાં મોટે દુકાળ પડયે હતે. સં. ૧૪૦૭માં બુરાનપુર વસ્યું. સં૦ ૧૪૧૩માં સંગમનેર વસ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org