________________
૪૧૬
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભ૦ મહાવીરસ્વામી, (૩૩) લંબકર્ણ પુરમાં ભ૦ મહાવીરસ્વામી, (૩૪) ખેડાહ (ખંડવા ખડેલા)માં ભ૦ કુંથુનાથ, (૩૫) ચિત્તોડના કિલ્લામાં ભ૦ ઋષભદેવ, (૩૬) પાનવિહાર (આગર-માળવા)માં ભ૦ આદિનાથ, (૩૭) ચંદ્રાનકમાં ભ૦ પાર્શ્વનાથ, (૩૮) બંકીમાં ભ૦ આદિનાથ, (૩૯) નીલકપુરમાં ભ૦ અજિતનાથ, (૪૦) નાગારમાં ભ૦ આદિનાથ, (૪૧) મધ્યકપુરમાં ભ૦ પાર્શ્વનાથ, (૪૨) ડભોઈમાં ભય ચંદ્રપ્રભુ, (૪૩) નાગદામાં ભ૦ નમિનાથ, (૪૪) ધોળકામાં ભ૦ મલ્લિનાથ, (૪૫) જૂનાગઢના કિલ્લામાં ભવ પાર્શ્વનાથ, (૪૬) સોમનાથ પાટણમાં ભ૦ પાર્શ્વનાથ (૪૭) શંખપુર (શંખેશ્વર)માં ભ૦ મુનિસુવ્રતસ્વામી, (૪૮) સૌવતકમાં ભ૦ મહાવીરસ્વામી, (૪૯) વંથલીમાં ભ૦ નેમિનાથ, (૫૦) નાશિકમાં ભ૦ ચંદ્રપ્રભુ, (૫૧થી૫૪) સેપારા, અરુણનગર, ઉજંગલ અને પઠણમાં ભ૦ પાર્શ્વનાથ, (૫૫) સેતુબંધમાં ભ૦ નેમિનાથ, (૫૬-૬૧) વટપદ્ર, નાગલપુર, ઠકકદેશ, જાલંધર, દેવપાલપુર, દેવગિરિ (દેલતાબાદ)માં ભ૦ મહાવીરસ્વામી, (૬૨) ચારૂપમાં ભર શાંતિનાથ, (૬૩-૬૪) દ્રોણાત તથા રત્નપુર (રતલામપુર)માં ભાગ નેમિનાથ, (૬૫) અર્બકપુરમાં ભ૦ અજિતનાથ, (૬૬) કેરટામાં ભ૦ મલ્લિનાથ, (૬૭-૬૮) ઢેર સમદ્રદેશમાં, તથા ગુજરાત પાટણમાં ભ૦ પાર્શ્વનાથ, (૬૯) કોડે જિનેશ્વરના મંડપવાળા શત્રુંજય તીર્થમાં, ભ૦ શાંતિનાથ, (૭૦-૭૧) તારાપુર તથા વર્ધમાનપુરમાં ભ૦ આદિનાથ અને ભ૦ મુનિસુવ્રતસ્વામી, (૭૨) વટપદ્રમાં ભ૦ આદિનાથ, (૭૩) ગેગપુર(ઘા)માં ભ૦ આદિનાથ, (૭૪) પિરછનમાં ભ૦ ચંદ્રપ્રભુ વગેરે વગેરે ૮૪ જિનપ્રાસાદે જાણવા.
વિશેષ ઉલ્લેખ છે કે, મંત્રીએ (૧) કારજીમાં તેરણવાળો જિનપ્રાસાદ, (૨) માંધાતા પહાડમાં ત્રિશિખરી મંદિર, (૩) વિકકનમાં ભ૦ નેમિનાથ, અને (૪) ચેલકપુર(એલીચપુર)માં ભ૦ આદિનાથનાં મંદિર બંધાવ્યાં. (જૂઓ-આઠ મુનિસુંદરસૂરિકૃત “ગુર્વાવલી લે. ૧૯૧થી ૨૦૧) ૧. ઉરંગલનું હાલમાં વરંગલ નામ છે. ઉરંગલ માટે જુવો
(–પ્રક. ૩૫, પૃ૦ ૧૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org