SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ સુડતાલીસમું ] ૮૪ જિનપ્રાસાદો માંડવગઢના મંત્રી પેથડકુમાર આ॰ ધર્મ ઘાષસૂરિના ભક્ત હતા. ( –પ્રક૦ ૪૫, પૃ. ૩૧૪) તેણે જૂદા જૂદા સ્થાનેામાં ૮૪ જિનપ્રાસાદે અધાવ્યા હતા. અને સામપ્રભસૂરિના હાથે તેમાંના ઘણાએની પ્રતિષ્ઠા કરાવી હતી (−પ્રક૦ ૪૫, પૃ૦ ૩૧૫) ૪૮મા આ સામતિલકસૂરિએ આ સમસ્ત જિનપ્રાસાદોના વર્ણનરૂપે “ પૃથ્વીધર સાધુપ્રતિષ્ઠિત જિનસ્તોત્ર” અનાવ્યું. તેમણે તેમાં જિનાલયેા બંધાવ્યાની નોંધ આ પ્રકારે આપી છે.— * આ॰ સામપ્રભસૂરિ Jain Education International આ ૮૪ જિનમંદિરો પૈકી સ૦ ૧૩૨૦માં (૧) શત્રુ જયગિરિના અંધુ જેવા માંડવગઢમાં આદિનાથ. (૨) નિમ્બન્સ્યૂરનગરના ઉજ્જયતાવતાર જિનપ્રાસાદમાં ભ॰ નેમિનાથ, (૩) નિમ્મસ્ફૂરની તળેટીમાં ભ॰ પાર્શ્વનાથ, (૪) ઉજ્જૈનમાં ભ॰ પાર્શ્વનાથ, (૫) વિક્રમપુરમાં ભ॰ નેમિનાથ, (૬-૭) મુકુટિકાપુરીમાં ભ॰પાર્શ્વનાથ, અને ભ આદિનાથ, (૮) વિધનપુરમાં શલ્યહર ભ॰ મલ્લિનાથ, (૯) આશાપુરમાં ભ॰ પાર્શ્વનાથ, (૧૦) ઘાષકીનગરમાં ભ॰ આદિનાથ, (૧૧) અય્યપુરમાં ભ॰ શાંતિનાથ, (૧૨) ધારાનગરમાં ભ૰ નેમિનાથ, (૧૩) વનપુર (બદનાવર)માં ભ॰ નેમિનાથ, (૧૪) ચંદ્રકપુરના (ચંડઉલી)માં ભ॰ આદિનાથ, (૧૫) જીરાપુરમાં ભ॰ આદિનાથ, (૧૬) જલપદ્ર (જલગાંવ)માં ભ॰ પાર્શ્વનાથ, (૧૭) દાહડપુર (દાહેાદ )માં ભ॰ પાર્શ્વનાથ, (૧૮) હુંસલપુરમાં ભ॰ મહાવીરસ્વામી, (૧૯) માંધાતા પહાડની તળેટીમાં ભ॰ અજિતનાથ, (૨૦) ધનમાતૃકામાં ભ॰ મહાવીરસ્વામી, (૨૧) મગલપુરમાં ભ॰ અભિનદનસ્વામી, (૨૨) ચિખલપુર ( ચીખલી )માં ભ॰ પાર્શ્વનાથ, (૨૩) જયસિંહપુરમાં ભ૦ મહાવીરસ્વામી, (૨૪) સિંહાનકમાં ભ॰ નેમિનાથ, (૨૫) સલખણુ પુર (શ'ખલપુર)માં ભ॰ પાર્શ્વનાથ, (૨૬) ઐન્દ્રપુર (ઇંદાર)માં ભ॰ પાર્શ્વનાથ, (૨૭) તાલ્હેણુપુરમાં ભ॰ શાંતિનાથ, (૨૮) હસ્તિનાપુર (નીમાડ)માં ભ. અરના૨, (૨૯) કરહેડાતી માં ભ. પાર્શ્વનાથ, (૩૦) નલપુરમાં ભ. નેમિનાથ, (૩૧) નલદુગમાં ભ. નેમિનાથ, (૩૨)બિહારમાં ૪૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy