SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ટીંબા ( ટીંબાણ) હાથીદેણનગર (હાથસણી), અણહિલપુર પાટણ અને બાલાસરમાં જિનાલયે કરાવ્યાં, તથા જબૂદ્દીવપન્નત્તિની પ્રતિ લખાવી. (–જૈન પુત્ર પ્ર. સંગ્રહ પ્રશ૦ નં૦ ૯૬, જેનઈતિ, પ્રક. ૪૫ પૃ. ૨૮૬, ૨૯૦, ક, ૬, પૃ. ૩૮૭, પ્રક૫૯, કાવીતીર્થ) શેઠ જેહાને વંશ ૧. સં૦ જેહા-તે મંડેર(મંડેવર)ને રહેવાસી એસવાલ જેન હતે. ૨. વેહા. ૩. પારસ-તે “સાધુ પાસ” નામથી વિખ્યાત હતો. તેનું બીજું નામ પદ્મદેવ પણ મળે છે. તેને પદ્મા નામે પત્ની હતી, તથા ૧ સેહી, ૨ દેગા, ૩ દેશલ, અને ૪ કુલધર એમ ચાર પુત્ર હતા. નાના કુલધરને પદ્મશ્રી નામે પત્ની તથા પાંચ પુત્રો હતા. જેઓએ સં. ૧૩૭૮માં વિમલવસહિની જગતીમાં ભ૦ નેમિનાથની ધર્મઘોષગચ્છના ૧૬મા આ જ્ઞાનચંદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (પ્રક. ૩૫ પૃ. ૪૨) ૪. દેશલ–તે આબૂ ઉપરના ઉબરણે ગામમાં રહેતું હતું. તેને દેમતી નામની પત્નીથી (૧) ગોશલ (૨) ગજપાલ અને (૩) ભીમ. તથા માઈ નામની પત્નીથી (૪) મેહન, અને (૫) સેહન એમ પાંચ પુત્રો હતા. સં. દેશલે શત્રુંજય, ગિરનાર, સાર, ખંભાત અને વગેરે સાત તીર્થોના મોટા યાત્રા સંઘ કાઢયા, તેણે કુલ ૧૪ સંઘ કાઢયા હતા. તેણે કેટલાંક તીર્થોમાં દેરાસરે બંધાવ્યાં હતાં. - સં. દેશલના મોટા પુત્ર ગેશલને ગુણદેવી પત્નીથી ધરણસિંહ અને રુદ્રપાલ નામે પુત્ર થયા. ધરણસિંહને ધાંધલ દેવીથી વીજડ ખીને, સમરસિંહ, વિજપાલ, નરપાલ અને વરધવલ એમ છ પુત્રો તથા નાગલદેવી નામે એક પુત્રી હતી. આ છ ભાઈ એ સં ૧૩૭૮માં વિદ્યમાન હતા. એ સૌમાં વીજડ મેટે હતે. તે ભારે યશસ્વી હતો. તેને વહુણુદે અને ધાંધલદે નામે બે પત્નીઓ હતી. ૧. દેશલહરા એસવાલ વંશમાં સં ગેસલ અને સં. દેશલ થયા છે તે આ દેશલથી જૂદા સમજવા. (પ્રક. ૩૫, પૃ. ૧૯૦ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy