________________
૩૮૯
પિસ્તાલીસમું ]
આવ શ્રી દેવેન્દ્રસૂરિ " श्रीदेशलः सुकृतपेशलवित्तकोटिः
चञ्चच्चतुर्दशजगजनितावदातः । शत्रुञ्जयप्रमुखविश्रुतसप्ततीर्थ
यात्राश्चतुर्दश चकार महामहेन ॥" ૫. ભીમ–તેને હાંસલદેવી નામે પત્ની હતી.
૬. મહણસિંહ-તેને મયણલલા પત્ની, તથા લાલિગ, સિંહ અને લાખો એ ત્રણ પુત્રો હતા.
૭. લાલિગ-લાલિગનું બીજું નામ લાલા અને લાલ પણ મળે છે. આ લાલિગ વગેરે ત્રણ, તથા ગૌશલના પૌત્રે વીજડ વગેરે છે એમ નવ ભાઈ એ મળીને સં૦ ૧૩૭૮ના જેઠ સુદિ ૯ ને સોમવારે વિમલવસતિને જીર્ણોદ્ધાર કરાવ્યો. ધર્મઘોષગચ્છના પરમશાન્ત આ૦ અમરપ્રભના શિષ્ય શુદ્ધ ક્રિયાકારક સિદ્ધાન્તવેદી અને સમર્થ ઉપદેશક ૧૬મા આ૦ જ્ઞાનચંદ્ર પાસે ભ૦ આદિનાથની પ્રતિષ્ઠા કરાવી. (પ્રક. ૩૫ પૃ. ૪૨, પ્રક ૩૮, પૃ. ૨૮૨)
૮. નરપાલ–તેણે સં. ૧૩૯૪માં આ જ્ઞાનચંદ્રના હાથે ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરાવી.
(અબૂદ પ્રાચીન જૈન લેખ સંદેહ, લે૧, ૬૨ વિગેરે
લેખ, ઉપદેશસાર સટીક, ઉપ પર, પ્ર. ૩૫ પૃ. ૪૨) લેઠા વંશ –
અમે પહેલાં (પ્ર૪૪ પૃ૦ પ૩) સાહસી ભૈરવ દાનજીને પરિચય આપ્યો છે. ભેસિંહ લેતા ચૌહાણ સવાલ અને તેના ભાઈ રામસિંહ લાઢા ચૌહાણને વિશેષ પશ્ચિય ભાટ કવિઓના દુહામાં આ પ્રમાણે વિશેષ મળે છે. ૧. બંદીવાન છેડાવનાર ભરૂસિંહ ઠા અસુર સેન દલ સંભરી આઈ બાંધી મુગલાં બંદી ચલાઈ અહુ સમ પરજ (પ્રજા) કરે પુકાર, કીધા ચરિત કસૌ કરતાર છે ૧ જાડે, ભીમ, જગશી નહીં, સારંગ સહજ તન, વાહર ચઢી ડાહાતણું, મહિ ભેરૂ મહિવંન છે ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org