SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ રકમ આપી જ સામાયિક કરતે હતે. આ રીતે તે પિતાના ધાર્મિકનિયમનું અચૂક રીતે પાલન કરતે. સંઘભક્તિ તપાગચ્છના ૪૮મા આ૦ સેમતિલકસૂરિ (સં. ૧૩૭૩ થી ૧૪૨૪) વિહાર કરતા કરતા એકવાર દોલતાબાદ પધાર્યા. તે પિતાના પરિવાર સાથે શેઠ જગતસિંહનાં-ઘર-દેરાસરે દર્શન કરવા આવ્યા. શેઠે પણ ત્યાંના શ્રીસંઘને એકઠે કરી, સૌની સાથે ગુરુદેવને વંદન કર્યું. અને ૭૦૦ પિઠણું વસ્ત્રો ગુરુદેવની સામે ધરી ગુરુદેવને વહેરવા વિનંતિ કરી. આચાર્યશ્રીએ “કીતદોષના કારણે “નિઃસ્પૃહભાવે” એક મુહપત્તિ પણ લીધી નહીં. આથી શેઠે ગુરુદેવના આ ત્યાગથી આશ્ચર્ય પામી, સંઘને આ ૭૦૦ વસ્ત્રોની પહેરામણ કરી, અને સંઘને ૭૦૦ સોનામહોરનાં તાંબૂલ આપ્યાં, દિલ્હીને ૨૦ મે બાદ મહમ્મદ તુઘલખ પણ શેઠનું બહુમાન કરતે હતે. ૬. મહણસિંહ–તે છ દશને પિષક હતો. ૪૯મા ભ૦ દેવસુંદરસૂરિ અને ૫૦મા ભ૦ સેમસુંદરસૂરિને ભક્ત શ્રાવક હતો. જ્ઞાતિએ પિરવાડ હતું, તેની સર્વત્ર સત્યવાદી તરીકેની ખ્યાતિ હતી. તે દેવગિરિને બદલે વિશેષતઃ દિલ્હીમાં જ રહેતે હતે. તેણે એક દિવસ મોટી સંઘાર્ચા કરી, જેમાં છ દર્શન તથા ૮૪ ગના સર્વ સાધુ-સંન્યાસીઓને આમંત્રિત કર્યા હતા. તેણે મુકરર દિવસે ૮૪૦૦૦ ટકા ખરચી, સૌને પરિધાપનિકા વગેરે કર્યા. તેણે આ પ્રસંગે પૂજ્ય ગુરુદેવેને પધારવા વિનંતિ કરી હતી. પૂ. ગુરુદેવની આજ્ઞાથી ૫૦ દેવમંગલગણિ, (પ્રક. ૪૫, પૃ૦ ૨૯૦) દિલ્હી પધાર્યા, પણ એ ઉત્સવના બીજે દિવસે પહોંચી શક્યા. આથી મહણસિંહે તેમને બીજે દિવસે “નગર પ્રવેશ મહત્સવ” કર્યો અને સાથે સાથે “લઘુ સંઘપૂજા” પણ કરી. તેણે તેમાં પ૬૦૦૦ ટકા ખરચ્યા હતા. (–આ. રત્નશેખરસૂરિ કૃત “શ્રાદ્ધવિધિ કૌમુદી.” પ્રકાશ પ, પૃ. ૨૦, ૨૧, વિ. સં. ૧૫૦૯) એક દિવસે કેઈમાણસે દિલહીના ૨૧મા બાદશાહ ફિરોજશાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy