SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાના ઇતિહાસ—ભાગ ૩ો ૩૮૦ સ્ત્રી આંબડે, આલ્હાદન તે ગલ્લકુળના મંત્રી વાચનના વંશમાં સ૦ ૧૨૯૬ માં થયા (-પ્રક૦ ૩૫, પૃ૦ ૫, પ્રક૦ ૪૧, ૫૦ ૬૭૫) ક્રુડનાયક આલૂ, જિનદાસ હતા. શેઠ આભૂ અને જિનદાસ થરાદના રહેવાસી શ્રીમાળી ભાઈઓ હતા. બંને મંત્રીએ હતા. શેઠ આભૂને પશ્ચિમના માંડલિક ” એવું “ બિરુદ ” આપવામાં આવેલું, તેથી તેની એ એ રીતે પ્રસિદ્ધિ હતી. તેણે સં॰ x x xમાં શત્રુંજય તીના છ'રી પાળતા યાત્રાસંઘ કાઢયો, જેમાં ૩૬ જૈનાચાર્યા, અને ખીજા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓની માટી સખ્યા હતી. સાથે ૭૦૦ દેરાસરો, ૯૦ પાલખી, ૪૦૦૦ ગાડાં, છ પાણીની પરા, ૩૦ જલવાહી પાડા, ૧૦૦ ક ંદોઈ આ, ૧૦૦ રસાઈયા, લુહારા અને એ હિસાબે જ માલી, તબેલી, ઘેાડા, બળદ, ઊંટ, દુકાન વગેરેને માટે રસાથે સાથે હતા. મંત્રી આભૂએ આ સંઘમાં ૧૨ કરોડ સેાનામહેાર વાપરી. ૧૪ [ પ્રકરણ તેણે ૩૬૦ જૈનેને પાતાની જેવા મહધિક જૈન બનાવ્યા. તેણે ૩ કરોડ ટકા ખરચીને ગ્રંથભડારા સ્થાપિત કર્યો. સેનેરી શાહીથી સર્વ જિનાગમા તેમજ કાળી શાહીથી બીજા ગ્રંથા લખાવ્યા. દેરાસરો બંધાવ્યાં. તેણે એ રીતે ધકા માં કરોડા રૂપિયાનું ધન વાપર્યું Jain Education International સોં॰ આભૂ “ સાધર્મિક ભક્તિમાં એક્કો ’ મનાતા હતા. એક વાર માંડવગઢને મંત્રી ઝાંઝણ તેની સાધર્મિક ભક્તિની પરીક્ષા કરવા માટે ચૌદસના દ્વિવસે જ ૩૨૦૦૦ યાત્રિકેશને સાથે લઈ થરાદ આવ્યા. એ જ દિવસે આભૂને પૌષધ-ઉપવાસ હતા. તેના ભાઈ જિનદાસે ૩ કલાકમાં બધી તૈયારીઓ કરીને સૌને સેાના ચાંદીના થાળમાં જમાડવા, અને સૌને વસ્ત્રો ભેટ આપી શણગાર્યો. મંત્રી ઝાંઝણ તે તેની આ વ્યવસ્થા જોઈ અચ એ પામી શરમાઈ ગયા. તેણે શેઠના પગમાં પડી, માફી માગી અને તેની સાથમિક ભક્તિ માટે ખૂબ પ્રશ'સા કરી. (-પ્રક॰ ૪૫, પૃ૦ ૩૧૯-માંઝણ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy