________________
૩૭૯
પિસ્તાલીસમું 3 આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
સભામાંથી સૌ કોઈ આ સાંભળી બેલ્યા કે, વાસ્તવમાં અહીં આ દો છે જ, પણ ભાવિભાવ એ હશે. સૌએ મંત્રી યશવીરનાં ગંભીર જ્ઞાનની પ્રશંસા કરી. કવિઓએ કહ્યું કે–
હે યશવીર! બ્રહ્માએ તારું નામ ચંદ્ર પર લખવા ધાર્યું પરંતુ તારા નામના શરૂઆતના “બે અક્ષરો” જ ભુવનમાં સમાતા નથી.
प्रकाश्यते सदा साक्षाद् यशोवीरेण मन्त्रिणा । मुखे दन्तद्युता 'ब्राह्मी', करे श्री स्वर्णमुद्रया ॥
(-ઉપદેશસાર, કીર્તિકૌમુદી) न माघः श्लाध्यते कैश्चिद् , नाभिनन्दोऽभिनन्द्यते । निष्कलः कालिदासोऽपि यशोवीरस्य संनिधौ ।। (-કવિ સોમેશ્વર કૃત કીર્તિકૌમુદિ, સર્ગ : ૧, ૦ ૨૬) -પ્રબંધ ચિંતામણિ, પ્ર. ૪, પ્રબંધાવળીઃ લુણિગ-વસહિપ્રબંધ, પ્રબંધકોશ-પ્ર. ૨૪, ઉપદેશતરંગિણ તરંગ બીજે)
૩. મંત્રી યશવીર (ધાકડ-શ્રીમાલી) . (૩) મંત્રી યશવીર–તે જાલેરના રાજા ઉદયસિંહ ચૌહાણનો મહામાત્ય હતો, અને દુઃસાધ્ય વંશના મંત્રી ઉદયસિંહ શ્રીમાલીને પુત્ર હતા. જાલેરના રાજા ઉદયસિંહને મંત્રી હતે.
(–પ્રક. ૪૫-નં. ૧ દુઃસાધ્યવંશ પૃ૦ ૩૮૧) મંત્રી દેવપાલ, ધન પાળ| લેરના રાજા ઉદયસિંહ (સં. ૧૨૬૨ થી ૧૩૦૬)ને મહામાત્ય દેવપાળ નામે હતા. સં. ૧૨૬૫ માં વાયડગચ્છના આ જિનદત્તસૂરિએ તેના પુત્ર ધનપાળ માટે “વિવેકવિલાસ” ર.
(-પ્રક. ૪૩ પૃ૦ ૭૫૨) નરપતિ–તે ધારાનગરીના આગ્રદેવ શ્રાવકને પુત્ર હતું. તેણે સં. ૧૨૩૨ માં અણહિલપુર પાટણમાં “નરપતિજયચર્યા” નામે જ્યોતિષને ગ્રંથ રચ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org