________________
જ વશ
એ “
૩૭૮
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (૨) મંદિર વિશાળ છે. તે હિસાબે પગથિયાં મોટાં જોઈએ, જ્યારે આનાં પગથિયાં “ટૂંકાં” બનાવ્યાં છે, તે ઠીક નથી.
(૩) થાંભલામાં “જિનપ્રતિમા બેસાડી છે, તેમાં આશાતના થવાને ભય છે.
(૪) ગભારાના દરવાજે તરણમાં વાઘ બનાવ્યા છે, તેથી અહીં “વિશેષ પૂજાને અભાવ” થશે.
(૫) પૂર્વજોની મૂર્તિઓ “પ્રભુની પાછળ” બેસાડી છે તેથી ભવિષ્યમાં સંતતિ તથા ધન ઘટશે.
(૬) છતમાં જૈન સાધુઓની મૂર્તિઓ બેસાડી છે, તેથી બીજાધર્મવાળા અહીં ઓછી પૂજા કરશે.
(૭) ગફુલી કાળા રંગ”ની બનાવી છે, જે અમંગળરૂપ છે.
(૮) ભારવટિયા ૧૨ હાથ લાંબા છે. તે તૂટશે, ત્યારે મંદિરને નુકસાન થશે. અને કોઈ બીજે કઈ અહીં એવા ભારવટિયા ગોઠવી શકશે નહીં.
(૯) રંગમંડપમાં પૂતળીઓની જોડી” વિશાળ બનાવી છે. તેવી તે જૈનમંદિરમાં નિષિદ્ધ માની છે.
(૧૦) બહારના દરવાજે કટીના થાંભલા મૂક્યા છે. તે પણ ઠીક નથી. કેમકે મંદિર તૂટવાને ભય રહેશે.
આ સિવાય પણ અહીં બીજી નાની–મોટી–મે દરવાજો શહેર બહાર છે, “ઘંટ મટે છે.” સિંહની આગળ “હરણ છે, પહેલે રતિમંડપ છે વગેરે વગેરે અનેક (૧૩) ભૂલો છે.
(–પ્રક. ૩૭ પૃ. ૨૮૬) મિસ્ત્રી સારે છે. મંદિર ઉત્તમ બન્યું છે. પણ ઉપર મુજબની નાની–મોટી ભૂલે છે, તે ઠીક નથી, સો કઈ ભૂલને પાત્ર છે. પણ અહીં આમાં ગભારાનું વાઘનું તેરણ, પ્રભુની પાછળ પૂર્વજોને હતિમંડપ અને પૂતળીઓના જોડકાના મેટા ઘાટ આ ત્રણ એવી ભૂલે થઈ છે કે, જે હવે સુધારી શકાય તેમ નથી જ.
જાણકાર મિસ્ત્રીના હાથે આ દેશે બન્યા છે, તો “આમાં ભાવિભાવની પ્રબળતા સમજી સંતોષ માનવે પડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org