________________
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૬૫ ૫. અજુન–તે ગુણ અને લક્ષ્મીનું મંદિર હતું. તેને “ભલી” નામે પત્ની હતી. તેને ૧ પુણ્યપાલ અને ૨ સધર એમ બે પુત્રો હતા. તે બંને વિનયી અને ગુણવાળા હતા.
તેણે સં૦ ૧૪૯૧ ના માગશર વદ ૪ને રવિવારે પુષ્યામાં ભ૦ સેમસુંદરસૂરિ પાસે પસીનામાં ભ૦ ષમદેવની પ્રતિમા”ની પ્રતિષ્ઠા કરાવી. શેઠ તડમલ પિરવાડનો વંશ
૧. શેઠ તડમલ–તે જ્ઞાતિએ પિરવાડ હતે. સંપન્ન હતો, તેને ૧ લાખા અને ૨ જયતા એમ બે પુત્રો હતા. મોટા લાખાને ૧ કડ, ૨ હીરે, ૩ વયર એમ ત્રણ પુત્રો હતા.
૨. જયતા–તેને “મંજૂ” નામે પત્ની હતી. તે ગુણવાળી હતી. તેને મૂલુ નામે પુત્ર હતા.
૩. મૂલ–તે દઢ સમકિતી હતું. તેને “વરમાદેવી”નામે શીલવતી પત્ની હતી. તેને ૧ મારુ અને ૨ માંડ એમ બે પુત્રો હતા. મારુને અતિ ગુણવાળી “લાછુ” નામે પત્ની હતી તથા ૧ જયસિંહ અને ૨ લપાક એમ બે પુણ્યશાળી પુત્ર હતા.
૪. માંડણ–તે માટે વેપારી અને પુણ્યશાળી હતા. તેને અત્યંત ગુણવાળી માણેકદેવી નામે પત્ની હતી. તેને ૧ જહે, ૨ ખેતે, ૩ રવિ અને ૪ ઇંદ્ર એમ ચાર પુણ્યશાળી પુત્ર હતા. શેઠ માંડણે તપાગચ્છના ૫૦મા ભાવે સેમસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૮૧ માં પિસીનાના ભ૦ પાર્શ્વનાથના જિનાલયમાં એક દેવકુલિકા” બનાવી, તેમાં સં. ૧૪૮૧ માં જ તે આચાર્યદેવના હાથે “ભ૦ શાન્તિનાથની પ્રતિમા”ની પ્રતિષ્ઠા કરાવી. - આ પ્રશસ્તિમાં ૧૧ કલેક છે. (જૈન સત્યપ્રકાશ ક. ૧૭૦,
૧૭૧, પૃ. ૭૬, ૭૭) દંડનાયક શાહ કાલુશાહ પિરવાડ–
તે રણથંભેરના શા. પ્રતાપસિંહ પોરવાડ અને તેની સુશીલા ભાર્યા યશોમતીને પુત્ર હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org