________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ - શા. પ્રતાપસિંહ જમીનદાર હતો. અને તે જાલ્યદ્વારગચ્છના કે રાજગચ્છના આ૦ હરિપ્રભસૂરિના ભક્ત હતા. (પ્રક. ૩૫, પૃ. ૨૩, ૨૫, ૫૪) ધીમે ધીમે તે માટે પ્રજામાન્ય, રાજમાન્ય, જમીનદાર બન્યું. તેને પુત્ર કાલુશાહ નિડર, સાહસી અને સૌથી મેટે સત્યવાદી હતો.
એક દિવસે રણથંભેરના રાણું હમીરના એક અશ્વારોહી સૈનીકે પિતાના ઘડાઓને કાલુશાહના ખેતરમાં લઈ જઈ ત્યાંને “લીલે પાક” ખવરાવ્યું. કાલુશાહના ખેતરના રખવાલે તે સૈનિકને મારી પિટી, બહાર કાઢી મૂક્યો. તેમજ કાલુશાહે પણ તે સેવકને ખૂબ માર્યો. અને તેના ઘેડાને પકડી, પિતાની ઘેડાહારમાં બાંધી રાખ્યો.
રાણ હમીરે તેને રાજસભામાં બેલાવી કેબી બની, આ ઘટનાનો જવાબ માં.
કાલુશાહ બે “રાજા પ્રજાને રક્ષક હેય. તેમજ ખેતીને રાજકર મળે તો, એની પણ રક્ષા જ કરે, રાજા એ મૂખે ન હાય કે, તૈયાર મેલનો વિનાશ કરનારને સારા માને, રાજા રક્ષક થવાને બદલે આવી ભક્ષક નીતિને અખત્યાર કરે છે, તે રાજા રાજ્યપદને અયોગ્ય” ગણાય છે, તે પ્રજાને વિશ્વાસ ગુમાવે છે, પ્રજાની “હાય” લેનારની જગતમાં નિંદા થાય છે. અને તે પરભવમાં પણ તિરસ્કાર પામે છે.
રાણે હમીર કાલુશાહને આ નિડરતાવાળે ખુલાશ સાંભળી શાન્ત બની, તેના ઉપર પ્રસન્ન થયા અને તે અશ્વસેવકોને હવે પછી આવી ભૂલ ન કરવાને તકેદારી કરી.
રાણાએ કાલૂશાહને “સેનાધિપતિ પદ” આપી, ધીમે ધીમે મહાસેનાધિપતિ ”-દંડનાયક બનાવ્યું. રાણાએ અલ્લાઉદ્દીન ખીલજી (સને ૧૨૯૮ થી ૧૩૧૬)ના એક મુસલમાન દરબારીને શરણ આપ્યું. આથી અલાઉદ્દીન ક્રોધે ભરાયે. દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીને આ બાનાથી વિ. સં. ૧૩પ૬ સને ૧૨૯૮ માં પિતાના સેનાધિપતિ ઉગલખાં અને નસરતખાનને મોટી સેના આપી, હમીરરાણાના રણથંભેરને જીતવા માટે મોકલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org