________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ ભ૦ રત્નસિંહસૂરિના હાથે “ભગવાન વિમલનાથને જિનપ્રસાદ અને બીજી જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી.
(-પ્ર. ૪૪ પૃ. ૧૭) તેણે સં. ૧૫૫૨ માં શત્રુંજય તીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢયો. આ સંઘમાં સાથે “૭ જિનાલયે હતાં.”
તેણે શત્રુંજય તીર્થમાં વૃદ્ધ તપાગચ્છના પ૭મા આ૦ રત્નસિંહસૂરિની અને સાધ્વી રત્નસૂલા મહત્તાની “ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી.
(–પ્ર૪૪ પૃ૦ ૧૮) શેઠ આજડ શાહ પિરવાડને વશ–
૧. શેઠ આજડ શાહ–તે પિોરવાડ જ્ઞાતિનો હતે. “પિસીના નગર”નો વતની હતા. તે બહુ યશસ્વી, ધનસંપન્ન, ગુણવાળે અને ધર્માત્મા હતું. તેને બે પુત્રો હતા. ૧. હાપા અને ૨. સેવા (શ્રીપાલ) આ બંને પુત્ર પણ ધર્મપ્રેમી હતા. સંભવ છે કે આ પુત્રે અથવા તેના પિતા પૈકી કઈ એકનું બીજું નામ નરપતિ પણ હોય. નરપતિ રાજ્યને માટે મંત્રી હતા, અને તેની પ્રેરણાથી રાજાએ ભ૦ મહાવીરસ્વામીનું મંદિર “જવિહાર” બંધાવ્યું.
૨. હાપા–તેને ૧ દેવસિંહ, ર. વિજયસિંહ, ૩. કલાસિંહ અને ૪ કમસિંહ એમ ચાર પુત્રો હતા. તે પૈકી કેલાસિંહ બહુ બુદ્ધિશાળી હતો. તે યશસ્વી પણ હતું. સં. ૧૩૫૫ માં તે મેટ મંત્રી બન્યા હતા.
મેટા ૩. દેવસિંહને (૪) સામંતસિંહ નામે પુત્ર હતો અને નાના કર્મસિંહને ૧ દેપાલ, ૨ નડાક, અને ૩ ભીમસિંહ એમ ત્રણ પુત્ર હતા.
૩. વિજયસિંહ-–તે પિસીનામાં મેટા નગરશેઠ હતા, ધર્માત્મા હતું. તેને “છાડુ” નામે ધર્મપત્ની હતી, જે અત્યંત રૂપાળી હતી. તેને ૧ હરિદેવ, ૨ સહદેવ અને ૩ ગેપાળ નામે પુત્રો હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org