________________
૩૧
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૧ ચારે બાજુ ઘરે બની ગયાં એટલે તે પિલાળ નગરની અંદર આવી ગઈ (ઉપદેશતરંગીણું)
(–ભીમાશાહ માટે જુઓ, પ્રક. ૪૧, પૃ. ૬૮૪) શાહ ભીમાશાહ-નં૦ ૧ થી ૫ નંબર વાળાને પરિચય પ્રકટ ૪૧ પૃ૦ ૬૮૩માં આવી ગયું છે.
તે પૈકીને નં ૨-૩ને વિશેષ પરિચય ઉપર પ્રમાણે જાણુ
૬ થી ૧૪ બીજા પણ ઘણા ભીમાશાહ થયા હતા. તે આ પ્રમાણે –
(૬) વરહડિયા ગેત્રને ભીમ તે આ ધર્મષસૂરિ (પ્રક. ૪૬)
(૭) સં. ભીમાશાહ:-તેણે સં. ૧૫૧૮ પહેલાં આબૂ તીર્થમાં દેલવાડામાં “પિતલહર જિનપ્રાસાદ” બનાવ્યું. (-પ્રક. ૩૭ પૃ૦૨૮૮)
(૮) ભીમે-પાટણના સરસ્વતી ગ્રંથ ભંડારની કલમ પાંચમીમાં બતાવેલ શેઠ વીરા પોરવાડને બીજે પૌત્ર. ( – પ્રક. ૪પ, પૃ. ૨૮૯)
(૯) મંત્રી ભીમે-પાટણના સરસ્વતી ગ્રંથ ભંડારની કલમ આઠમીમાં બતાવેલ શંખલપુરને પોરવાડ (—પ્રકટ ૪૫, પૃ. ૨૯૦) (૧૦) ની ભીમે-તે આભૂ પલ્લીવાલને વંશજ હતા.
(–પ્રકo, ૪૫, પૃ૦ ૩૨૫) (૧૧) અડાલજના વાઘેલા મૂલરાજને કામદાર મહં. ભીમે, તેના પુત્ર મહી સં. ૧૫૫૫ મ. સુવ પ ને રેજ અડાલજમાં રૂડકી રાણું વતી રૂડકીવાવ બનાવી (–પ્રક. ૪૪ પૃ. ૧૯૨, ૧૯૩)
(૧૨) ભીમ પારેખ-પારેખ આહણશી શ્રીમાલીના વંશને ખંભાતનો વતની ભીમ. વિજયા રાજિયા પારેખ તેના પૌત્રો હતા.
(—પ્રકટ કપ) (૧૩) ભીમસિંહ પરવાડ-શેઠ આજડશાહના વંશના પિસીના તીર્થના શેઠ હાપા પિરવાડને પૌત્ર
( – પ્રક. ૪૫) (૧૪) ભીમ-શેઠ જેલ્હાના વંશના સં૦ દેશલ અને સં૦ ગમતીદેવીને પુત્ર વિ. સં. ૧૩૭૯
(-પ્રક૪૫).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org