________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
સ॰ ભીમજીએ આ ગુરુદેવાના સ્વગમનના શાકથી ૧૨વર્ષ સુધી અનાજ લીધું નહીં.
૩૩૦
લહાણી-તેણે ભારતવમાં જે જે ચતુર્થ વ્રતધારી સ્ત્રી પુરુષા હાય તે સૌને ૧ રેશમી સાડી અને ૫ હીરાગલ વસ્ત્રો એમ છ વસ્ત્રોની લહાણી કરી, તેને મહેતે ગામે ગામ ફરીને લહાણી કરતા હતા.
મહેતાએ સંઘપતિની આજ્ઞાથી માંડવગઢના મંત્રી પેથડશાહ તથા તેની પત્ની પદ્મિનીને પણ આ લહાણી આપી. તે બન્નેએ આ લહાણીના મૂળ ઉદ્દેશ જાણી ૩૨ વર્ષની વયમાં જ સજોડે બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચરી આ વસ્ત્રો પહેરી જિનપૂજા કરી.
(-૫૦ ૪૫, પૃ૦૩૧૫ મ॰ દેદાશાહ વંશ, તપગચ્છપટ્ટાવલી, )
ઉપાશ્રય ફળ-તેણે ખંભાત નગરમાં જગા ન મળવાથી શહેરની મહાર સૈાટી પાષાળ બનાવી. તેમાં હાથીદાંતનુ કામ કરાવ્યું હતું. હાથીદાંતને આ ભવ્ય અને દર્શનીય ઉપાશ્રય બન્યા હતા. ઉપાશ્રય જોઈ સૌ કોઈ ખુશ થયા.
એક અહુ બેલા શ્રાવકે સં॰ ભીમજીને કહ્યું : શેઠ ! ઉપાશ્રય તેા ભન્ય બન્યા, પણ પૈસા પાણીમાં ગયા.' કેમકે આ જંગલમાં આવીને કણ ઊતરશે ? આમાં તે ચાર-લૂટારા, ભિખારી આવી વસશે. સ૦ ભીમજીએ હસીને ઉત્તર આપ્યા કે, ભાઈ! તમે કહેા છે! એ વાત સાચી છે, પણ કાપડના પાટલીઓ વેપારી એકાદ જૈન પણ અહીં ઊતરીને માત્ર એક જ સામાયિક કરશે અથવા એક જ નવકારમંત્ર ગણુરો તા મારા પૈસા સાર્થક છે, એમ હું માનુ છુ.”
આવેા પ્રત્યુત્તર સાંભળી તે ખુશ થયા અને શેઠની સામાયિક તેમજ નવકારમંત્ર ઉપર આવી દૃઢશ્રદ્ધા જોઈ શેઠની પ્રશ'સા કરવા લાગ્યા.
આ પાષાળ ન્યાયસંપન્ન પૈસાથી બની હતી, તેથી એમ થયું કે, તે દિશામાં ખંભાતની જનતાને વસવાટ વધ્યા. અને પાષાળની
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org