________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૨૭ ગેવલે સં. ૧૪૪૨ માં ઉપાટ કુલમંડન તથા ઉપા૦ ગુણરત્નની આચાર્યપદવીને મહત્સવ” કર્યો હતો.
૭. શેઠ સાહા–તેને હીરાદેવી નામે પત્ની તથા ૧ દેવરાજ, ૨ શિવરાજ, ૩ હેમરાજ, ૪ ખીમરાજ, ૫ ભેજરાજ, ૬ ગુણરાજ અને વનરાજ એમ સાત પુત્ર થયા.
ચોથા શેઠ સાહાએ સં. ૧૪૪૨ ના ભાદરવા સુદિ ૨ ને સેમવારે ખંભાતમાં તાડપત્ર ઉપર “પંચાશકવૃત્તિ” લખાવી.
સેની સાલ્હાશાહ પલ્લીવાલના કુટુંબમાંથી ઘણાએ શત્રુંજય તીર્થ વગેરેના છરી પાળતા યાત્રા કાઢયા હતા. આ કુટુંબ તપાગચ્છીય આચાર્યોનું ભક્ત હતું. એટલે સ્પષ્ટ છે કે-પલ્લીવાલે તપાગછને વિશેષ માનતા હતા (જેન પુસ્તક પ્રશસ્તિ સં. પ્ર. નં૦ ૪૦) સેહી પલ્લીવાલ અને વરહડિયા પલીવાલ વંશે માટે જૂઓ.
(પ્ર૦ ૩૮ પૃ૦ ૩૮૯ ૩૯૦) શાહ ભીમાશાહ ( ૧ થી ૧૪)
અમે નં. ૧ થી ૫ ભીમાશાહને પરિચય પહેલાં (પ્ર. ૪૧ પૃ. ૬૮૩માં આવે છે. અને તે પૈકીના નં. ૨, ૩, સંવ ભીમજી સોની શ્રીમાળીને વિશેષ પરિચય નીચે પ્રમાણે જણાવો. સંઘપતિ ભીમજી –
તે ખંભાતને વતની હતો. તે સની ઓડકનો શ્રીમાલી વંશને હતો. ધનાઢચ અને માટે વેપારી હતો. “તપગચ્છના આ દેવેન્દ્રસૂરિ માળવામાંથી વિહાર કરી, ગુજરાત પધાર્યા. તે
૧. સાલહાશાહ ઘણું થયા છે. સમરાશા ઓસવાલને મોટો પુત્ર સાલહાશાહ હતો.
(પ્ર. પ૭ પૃ ૧૯૭) મેવાડમાં ડુંગરપુરથી ૩ કાશ દૂર થાણું ગામ હતું. તેમાં ભાભર એસવાળને પુત્રો ૧ ભાહશાહ અને સાલહાશાહ વગેરે ક પુત્ર હતા. તે આ૦ લક્ષ્મીસાગરસૂરિ (વિ.સં. ૧૫૧૮ વૈ૦ સુ. ૪)ના ભક્ત શ્રાવકે હતા.
મંત્રી આભૂ શ્રીમાળીને વંશમાં શેઠ ઝાંઝણને ૬ પુત્રો હતા. તેમાં પાંચમો પુત્ર સાહા નહીં પણ આલ્હા હતો. (જૂઓ પ્રત્ર ૫ પૃ. ૩૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org