________________
૩૨૬
જૈન પરપરાના ઇતિહાસ-ભાગ ૩ો
[ પ્રકરણ
વિદ્યમાન હતા. ખીજા સાહુણના પૌત્ર કડવા પણ સં૦ ૧૪૪ર મા વિદ્યમાન હતેા.
૫. સૂર—તેને સૂહવદેવી નામે પત્ની હતી. સૂર નીતિમાન્ અને ચારિત્રશીલ હતેા. તેણે સાનીના ધંધામાં ભારે નામના મેળવી હતી. તેને ૧ પ્રથિમસિહ, અને ૨ પાલ્હેણસિહ એમ બે પુત્રો હતા. બીજા પાલ્તુસિંહને પાલ્હેણદેવીથી (૧) લીંબે... અને (૨) આંખો, નામે પુત્રો થયા, જે સ૦ ૧૪૪૨ માં હયાત હતા.
૬. પ્રથિમસિ'હુ—તે સનીએમાં વડા હતા. તેને પ્રીમલ દેવી નામે પત્ની તથા ૧ સેામ, ૨. રતન, ૩. સિંહાક, ૪. સાલ્હા અને પ. ડુગર એમ પાંચ પુત્ર હતા.
તેમાંના પહેલા સામ શાંત સ્વભાવી હતા. તેને સાજણદેવી પત્નીથી ૧ નારાયણ, ૨ વાછા ૩ ગાધે, અને ૪ રાઘવ એમ ચાર પુત્રા હતા, જે સ૦ ૧૪૪૨ માં વિદ્યમાન હતા.
77
ખીન્ન સં॰ રતનસિંહે સિંહાકના સહયાગથી શત્રુંજય વગેરે તીર્થાના છ'રી પાળતા યાત્રાસંઘ કાઢ્યો હતા. અને ઘણું દાન કર્યું" હતું. તેને રત્નાદેવી નામે પત્નીથી ૧ ધન, ૨ સાયર, અને ૩ સહદેવ નામે પુત્રો થયા. ધનરાજ તથા સહદેવે “ કાકા સિહાકની આજ્ઞાથી સં૰૧૪૪૧ માં તમાલીનીમાં સ્તંભનક પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં જ્ઞાનસાગરસૂરિના આચાય પદ મહેાત્સવ કર્યાં શ્રીને સિ'હાક સૌના માનીતા હતા. રૂપાળા અને પ્રતિભાશાળી હતા. તેણે સ૦ ૧૪૨૦ ના ચૈત્ર સુદિ ૧૦ ના રાજ પાટણમાં આ જયાન દસૂરિ તથા આ॰ દેવસુંદરસૂરિના આચાર્યપદના મહેાત્સવ કર્યાં. તેને સેાખલદેવી, દુલ્હેણદેવી અને પૂજી એમ ત્રણ પત્નીએ હતી. દુલ્હાદેવીને આશાધર અને પૂજીને નાગરાજ નામે પુત્રો થયા.
આ
શેઠ આભૂના પૌત્ર (૩) ખીજાના પહેલા પુત્ર (૪) કુમારપાળના વંશમાં થયેલા શા॰ નિરય અને તેની ભાર્યાં નાગલદેવીના પુત્રા ૧ લખસિહ, ૨ રામસિંહ અને ર્ ગેાવલ નામે હતા, તે પૈકીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org