________________
૩૨૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં૦ જાવડે ભ૦ સુમતિસાધુસૂરિના નગરપ્રવેશમાં ૮૪ હજાર ચેકડા ખરચ્યા. અને પ્રતિષ્ઠામાં પાંચ લાખ રોકડા ખરચ્યા હતા.
(–પં. શ્રી વિમલગણિી “તપાગચ્છ પટ્ટનુક્રમ
પટ્ટા સમુ. ભાગ ૨ પૃ૦ ૧૪૨) આ૦ સુમતિસાધુસૂરિના શિષ્ય કવિ ચકવતી શ્રી સર્વરાજગણિએ આ સં૦ જાવડની પ્રેરણાથી સં. ૧૫૫૧માં “આનંદ સુંદરકાવ્ય ગ્રંથ” બનાવ્યું. જેમાં ભ૦ મહાવીર સ્વામીના ૧૦ શ્રાવકેનું વર્ણન છે.
(૪) શેઠ જાવડશાહ
ગંધારના શેઠ જાવડશાહ પિરવાડના પુત્ર શાક સીપા (શ્રીપાલ)ની ભાર્યા ગીસૂના પુત્ર (૧) સં-જીવંત (૨) સં૦ કાઉજી અને (૩) સં- આહૂએ સં. ૧૬૨૦ વૈ૦ સુત્ર ૫ ગુરુવારે શત્રુંજય તીર્થની મેટી ટૂંકમાં તપગચ્છના (૫૭) મા ભવ્ય વિજયદાનસૂરિ તથા (૫૮) જગદગુરૂ વિજયહીરસૂરિના હાથે ભગવાન પાર્શ્વનાથની દેરીની પ્રતિષ્ઠા કરાવી. (શત્રુંજય તીર્થને ફરમે મેટું વર્ણન)
(પ્રક. ૫૭ શત્રુંજય તીર્થમાં જિનપ્રતિમાઓ.) (૫) શેઠ જાઉજી માંડવગઢના શેઠ જાઉજીએ સં૦ ૧૬૬રમાં એના ચાંદીના ૧૦૪ વીશવટા અને બીજી જિનપ્રતિમાઓ બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી.
(ઉપદેશસાર, ઉપદેશ. ૨૭ મે) સાધુ સારંગ—નમસ્કાર મંત્ર બેલનારને ક્રમે ક્રમે-એક પછી એક તે એકેક સેનો આપતે હતો. એક ચારણને તે ફરી ફરી વાર નમસ્કાર મંત્ર બોલાવીને તેણે ૯ સોનૈયા આપ્યા હતા.
સારંગદેવ ઘણા થયા છે. તેમાંના નીચે પ્રકારે જાણવા મળે છે – (૧) સારંગદેવ વાઘેલે રાજા (સં. ૧૩૩૧ થી ૧૩૬૦)
(પ્રક. ૩પ, પૃ૦ ૧૪૪) (૨) સારંગદેવ ગોહેલ સં. ૧૫૩૧, (પ્રક. ૩૭ પૃ૦ ૨૭૨) (૩-૪) સારંગદેવ ગોહેલ (પ્રક. ૪૪ પૃ. ૨૩૧, પૃ. ૨૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org