________________
પિસ્તાલીસમું | આઇ શ્રી દેવેન્દ્રસૂરિ
(૫) કવિસારંગ સં. ૧૬૩૮ થી ૭૮ (પ્રક. ૩૭ પૃ. ૨૬૮) (૬) સમરાશાહ એશવાલને ભત્રીજે. (પ્રક. ૩૫ પૃ૦ ૧૯)
(૭) મહમદ બેગડાને માનીતે તથા બા૦ મુજફરશાહ (૧૫૬૭ થી ૧૫૮૩)ને રાજવહીવટ ચલાવનાર કિંવાઉલ સારંગ (પ્રક. ૪૪ પૃ. ૨૦૦ પૃ. ૨૧૨) મંત્રી આભૂ શ્રીમાળીને વંશ –
૧. આભૂ–તે જાલોરને શ્રીમાળી હતે. સ્વર્ણગિરિને હોવાથી તે નગરા શ્રીમાળી તરીકે પ્રસિદ્ધ હતે. બુદ્ધિને ભંડાર હતે. રાજા સેમેશ્વર ચૌહાણ (સં. ૧૨૨૬ થી ૧૨૩૬)ને મંત્રી હતા. સંભવતઃ તે ચૌહાણ અજમેર રાજા હતા, જેને (૧) પૃથ્વીરાજ, (૨) હરિજ અને (૩) આનંદરાજ નામે પુત્રો હતા.
૨. અભયડ–તે રાજા આણંદરાજને મંત્રી હતે.
૩. આંબડ–તેણે જાલેરના કિલ્લામાં ગણપતિની સ્થાપના કરી હતી.
૪. સહપાળ–તે બા. મેઈઝુદ્દીન બહેરામ (સને ૧૨૩થી ૪૧) પ્રધાન હતો (પ્રક. ૪૪ પૃ. ૪૬) મેજુદ્દીને કચ્છદેશને જીતી લીધે, પણ સહણપાળે બાદશાહને સમજાવી તે દેશ છૂટે કરાવ્યું અને બાદશાહે તેને ઈનામમાં ૧૦૧ ઘડા તેમજ સેના મહારે આપી.
૫. ને –તે અલાઉદ્દીનના પિતા બાજલાલુદ્દીન ખીલજી (સને ૧૨૮૦ થી ૧૨૫) ને સર્વસત્તાધારી વડા પ્રધાન હતું. તેણે ખરતરગચ્છના આ૦ જિનચંદ્રસૂરિના ઉપદેશથી શત્રુંજયતીર્થ તથા ગિરનારતીર્થને છરી પાળતે યાત્રા સંઘ કાઢયો હતે.
૬. દસાજી–તે “ચંડાવલ (માંડવગઢ પાસે ચંડાઉલી ચંડાવલ અથવા ચંદ્રાવતી) રાજ્યમાં” વડે પ્રધાન હતા. ૧૯ત્મા બાદશાહ ગ્યાસુદ્દીન તઘલુકે તેને મેવાડ કે મેરવાડાને સૂબો બનાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org