________________
પિસ્તાલીસમું ]
આ
શ્રી દેવેન્દ્રસૂરિ
૩૨૧
સાધુસૂરિના શ્રાવક હતા. જૈન હતો. તેણે સ૦ ૧૫૫૧માં વિનતિ કરી આ॰ સુમતિસાધુસૂરિના ચક્રવર્તિ ૫૦ સર્વવિજયગણિ પાસે આનદસુંદર પ્ર” અનાવ્યા, જેમાં ભ૦ મહાવીરસ્વામિના ૧૦ શ્રાવકાનું વર્ણન છે.
66
સ॰ જાવડે સં૦ ૧૫૪૭ના મહા વિદ્વ ૧૩ ને રવિવારે માંડવગઢમાં ભ॰ શાન્તિનાથ વગેરે ૧૦૪ પચતીથી પ્રતિમા ભરાવી, ભ સુમતિસાધુસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. (–પ્રક॰ ૫૪ >
(અ) આ પ્રતિમાઓ પૈકીની ભ॰ શાન્તિનાથની પ્રતિમા વિજાપુરના “ ચિંતામણીપાર્શ્વનાથ જિનાલયમાં વિદ્યમાન છે. (વિજાપુર બૃહદ્ વૃત્તાન્ત પૃ૦ ૪૫)
''
(આ) ઞીજી ભ॰ કુંથુનાથજીની પ્રતિમા આગરામાં મેતિ કટરાના ભ॰ સૂપ્રભસ્વામિના જિનાલયમાં ” વિદ્યમાન છે.
ર
( –જૂએ ઈન્દોરની જૈન શ્વેતામ્બર સધની પેઢીથી પ્રકાશિત “ શ્રી માંડવગઢની તી પુસ્તિકા પૃ॰ ૪૬)
ભ॰ કુંથુનાથની પ્રતિમાના લેખમાં પત્ની શકરીને બદલે સત્તા નામ આપ્યું છે. અને હીરજીને ધનાદેના પુત્ર બતાવ્યા છે.
ભ॰ કુંથુનાથના પ્રતિમાલેખમાં સ૦ ૧૫૯૭ છપાયું છે. સભવ છે કે-તે લેખ એકાળજીથી લેવાયેલા છે. કેમકે ભ॰ સુમતિસાધુસૂરિએ સ’૦ ૧૫૫૧ પછી ગચ્છના ભાર પેાતાના ૫૫ મા પટ્ટધર આ૦ હેમવિમલસૂરિને સોંપ્યા હતેા. અને ભ॰ સુમતિસાધુસૂરિનું સ્વ ગમન સ૦ ૧૫૮૧ માં થયું હતું.
સં॰ જાવડે ભ॰ સુમતિસાધુસૂરિના ઉપદેશથી ૧ લાખ ચાખડા રૂપૈયા ખરચી, અગ્યાર શેર સેાનાની એક અને માવીશ શેર રૂપાની બીજી એક. એમ એ જિન પ્રતિમાઓ ભરાવી. અને તે વગેરે જિન પ્રતિમાઓની તે આચાર્યશ્રીના હાથે પ્રતિષ્ઠા કરાવી. સ॰ જાવડે આ ઉત્સવમાં ૧૧ લાખ રૂપૈયા વાપર્યાં હતા. (–૦ સામવિમલસૂરિની સામશાખા પટ્ટાલી કડી ૩૬ થી ૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org