________________
ક૨૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
(ગા) બીજે એની માંડણના વંશજ સંછ ઉદયન શ્રીમાળીને વંશ આ પ્રમાણે મળે છે.
(૧) સં૦ ઉદે શ્રીમાળી (ભાવ હર્ષ) (૨) સં૦ ખીમે (ભાપંજી) (૩) જગશી
(ભાવ માઊ) (૪) સં- ગેહા શ્રીમાળી (ભાઇ સાયા) (૫) મે (૬) પુત્ર (૧) કરણ તથા (૨) રાજા (૭) સં. રાજમલ (ભા માંગૂ) (૮) સં- જાવડ શ્રીમાળી
(ભાગ ધનાદે, જવાદે, સુણદે, સત્તાદે,) (૯) હરે (ભાગ રમાઈ) (૧૦) લાલ વગેરે.
(૩) જાવડ શ્રીમાળી–ઉપર લખેલ બેમાંથી એક ઉદયન શ્રીમાળીના વંશમાં સં૦ ગેહા નામે થયે. તે ગેલ્લા શ્રીમાળીના વંશમાં સં. રાજમલ થયે. તે માંડવગઢમાં રહેતું હતું. કવિ ચક્રવતી શ્રી સર્વરાજગણિએ જાવડની પ્રેરણાથી “આનંદ -સુંદરકાવ્ય”રચ્યું છે. તેની પ્રશસ્તિમાં જણાવ્યું છે કે–પ૩મા ભ૦ લમીસાગરસૂરિ માંડવગઢ પધાર્યા ત્યારે, જાવડના પિતા શાહ રાજમલે ૬૦ હજાર ટકા ખચીને તે આચાર્ય મહારાજને “પ્રવેશ મહત્સવ” કર્યો હતે.
તે રાજમલ શ્રીમાળીને જાવડ નામે પુત્ર હતું. અને જાવડને ૧ જીવાદે ૨ સુહાગદે, ૩ શકરી સત્તાદે અને ૪ ધનાદે એમ ચાર પનીઓ હતી. ધન્નાદેને હીરજી નામે પુત્ર હતો. સં૦ હીરજીને રમાઈ નામે પત્ની હતી. તેનાથી તેને લાલજી નામે પુત્ર થયે. - સં૦ જાવડશા–તે માળવાના માંડવગઢના બા૦ ગ્યાસુદ્દીન ખીલજી (સં. ૧પ૨૫ થી ૧૫૫૮)ને ગંજાધિકારી વ્યવહારી” હતે. તેને “શ્રીમાલ ભૂપાલ” લઘુ શાલિભદ્રનું બિરૂદ હતું. તે સંઘપતિ હતે (૫૩) ભ૦ લહમીસાગરસૂરિના પટ્ટધર (૫૪) ભ. સુમતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org