________________
પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૦૭ સિન્દર પ્રકર,' “કર્મગ્રંથ,” “વીતરાગતૈત્ર, “ઉપદેશ-રત્નકેશ, શીલ દેશમાલા, “સંગ્રહણી, “વ્યાકરણુસૂત્ર.” વગેરે લખાવ્યાં હતાં. લાખુએ સં. ૧૫ર૫ ના અષાડ શુદિ ૧૫ ને ગુરુવારે માંડવ ગઢમાં પ્રાકૃત “પૃથ્વીચન્દ્રચરિત્ર ટિપનસહ” લખાવી વૃદ્ધ તપાગચ્છના ૫૭મા આ૦ રત્નસિંહસૂરિના શિષ્ય ભવ ઉદયવલ્લભસૂરિ અને આ જ્ઞાનસાગરસૂરિને વાંચવા માટે અર્પણ કર્યું હતું.
(–પ્રક. ૪૪ પૃ૦ ૨૫) સં૦ ગુણરાજની પુત્રી ડાબીએ સં. ૧૫૧૧ ના મહા શુદિ ૧ ના રોજ માંડવગઢમાં “શિષ્યહિતા ટીકા' લખાવી, અને ખરતરગચ્છના ઉપા, મહિરાજગણિના શિષ્ય પં. દયાસાગર ગણિને વાંચવા આપી.
(ડેકકન કોલેજ પૂના). માંડવગઢમાં શ્રીમાલી ઠકકુર ગેત્રના “સં. જયતાની પત્ની હીમી” નામે હતી. તેને “માંડણ” પુત્ર હતો. તે સં૦ માંડણે સં. ૧૫૧૮ના કાર્તિક માસમાં માંડવગઢના જ્ઞાનભંડારમાં ખરતરગ૭ના ભ૦ જિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાઠ પદ્મમૂર્તિગણિ શિષ્ય ઉપાટ મેરુ સુંદર ગણિની સહાયથી “વસુદેવહિંડી” નામે ગ્રંથ લખાવીને મૂક્યો. - સં. દેલ્લા પિરવાડની પત્ની સેનાના પુત્ર સં. શ્રીપતિએ ૫૦મા તપાગચ્છના ભ૦ સેમસુંદરગણિના શિષ્ય આ જયચંદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૫૫રના “પ્રવચનસારે દ્ધાર” લખાવી, પંક સિદ્ધાંત સુંદરમણિને ભણવા આપ્ટે.
(૫૩) ભવ લક્ષમીસાગરસૂરિ શિષ્ય પં. નિધાનગણિ શિષ્ય પં. હીરાનંદગણિએ સં૦ ૧૫૬૫ના ભાદરવા સુદિ ૭ ને ગુરુવારે માંડવગઢમાં “વિદ્યાવિલાસ પવાડે” લખાવ્યું.
કવિમંડન કવિધનદે આ૦ જિનભદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૫૦૩માં માંડવગઢમાં “સિદ્ધાંતો” લખાવ્યા અને ગ્રંથભંડારો બનાવ્યા.
(–પ્ર. ૪૫, આભૂશ્રીમાલીને વંશ) કવીંદ્ર સંગ્રામની ઓસવાળે આ૦ સેમસુંદરસૂરિના ઉપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org