________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ને
[ પ્રકરણ
દેશથી સ૦ ૧૪૭૧માં માંડવગઢમાં ૬૩ હજાર સાનામહાશ ખરચી જૈન આગમ ગ્રંથા લખાવ્યા ગ્રંથભંડાર સ્થાપ્યા.
૩૦૪
(-પ્રક૦ ૪૫, સેાનીસાંગણ-માંગણુ એસવાલય શ) શ્રેષ્ઠીઓ
-રાજાઓ, મત્રી, કવિઓ અને દાનવીર રાજા ભીમદેવ સાલકી—
તે સ્વભાવે ભાળા હતા. તે ભાગવતમતને ચુસ્ત હિમાયતી હતેા. પણ તેનું સર્વ ધર્મ પ્રત્યે સમાન વલણ રહેતું. તેણે જૈનધર્મના કાર્યોમાં ઉદાર દિલે સહકાર આપ્યા હતા. આબૂ ઉપરના લૂણિગવસહીના જિનપ્રાસાદે તેના રાજ્યકાળ (સ’૦ ૧૨૩૫ થી ૧૨૯૮ )માં બન્યા હતા. (-પ્રક૦ ૩૫, પૃ૦ ૧૩૮ થી ૧૪૪, ૧૮૨ પ્રક૦ ૩૭, પૃ૦ ૨૭૫) પ્રજાપ્રેમી રાજા વીરધવલ વાઘેલા
ઃઃ
તે “ ગુજરાતના રાજા ભેાળા ભીમદેવના સર્વે સર્વા કા કર્યાં હતા. તે ડાહ્યો વિવેકી અને પ્રજાપ્રિય હતા, તેણે ધેાળકામાં “ વીરધવલ ” ધાન્યેા હતેા, પેાતાના મહામાત્યેા વસ્તુપાલનારાયણ પ્રાસાદ તેજપાલથી તે પ્રભાવિત હતેા. આ મંત્રીઓએ તેને · શાંતિપ’ અને શિવપુરાણ વગેરે ગ્રંથાના ઉદાહરણ અને લેાકેાથી માંસ, શિકાર અને મદિરાથી વિમુખ બનાવ્યેા હતા, અને મલધાચ્છના આ દેવપ્રભસૂરિના ઉપદેશથી તે શુદ્ધધર્મના સાત્ત્વિક પ્રેમી બન્યા હતા. તેને જૈનધર્મ પ્રત્યે ઘણા પ્રેમ હતા.
આ વીરધવલ રાજા ઘણા પ્રજાપ્રિય હતા. સ૦૧૨૯૪માં એ મરણ પામ્યા, ત્યારે તેની ચિતામાં પ્રજાના ૧૨૦ માણસે તેની સાથે જ મરણ પામ્યા હતા, બીજા ઘણા એની ચિતા ઉપર ચડવા તૈયાર હતા, પણ મહામાત્યાએ પાકા ચાકી પહેશ મૂકી ઈ, ખીજા સૌને ખચાવી લીધા હતા.
(-પ્રક૦ ૩૫, ૫૦ ૧૩૯, ૧૪૩; પ્રક૦ ૩૮ પૃ૦૩૩૪, ૩૬૫) સંઘપતિ પૂનડે નાગારી
સ॰ પૂનડ અસલમાં નાગેારના ધનાઢચ વતની હતા. દિલ્હીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org