________________
૩૦૨
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ सर्व चित्कोषकार्य मञ्जूषसमारचनादिकमकारि । भारुकच्छशालायां । श्री संघस्य शुभं भवतु ॥
श्रीशांतिसुंदरगणिभिः चित्कोषमञ्जूषसमारचनादि कृत्यं विदधे ।
(-જૈન પુસ્તક પ્ર સં૦ પ્રશ૦ નં૦ ૬ને પાછલે લેખ)
એટલે આ૦ સેમસુંદરસૂરિશિષ્ય પં. શાંતિચંદ્રગણિએ સં. ૧૪૭૮માં ખંભાતમાં ભરૂચા પોષાળના ગ્રંથભંડારમાં દાબડા વગેરે બનાવવાની વ્યવસ્થા કરી હતી. (–પ્રક. ૫૦, શાંતિચંદ્રસૂરિને પરિચય)
આ ઉપરથી જણાય છે કે, ખંભાતની ભરૂચા પિવાળમાં બીજે ગ્રંથભંડાર બન્યા હતા. બનવા જોગ છે કે, કદાચ આ જ “ભ૦ સોમતિલકસૂરિ ગ્રંથભંડાર પણ હોય.
દયાવટ ગ્રંથભંડાર–દયાવટના જેનેએ વિવિધ ગ્રંથ લખાવી, પાટણ ગ્રંથભંડારને અર્પણ કર્યા હતા.
(–પ્ર. ૪પ, પૃ૦ ૨૮૯, પાટણને સરસ્વતીભંડાર કલમ ૨) તેમજ દયાવટના તપાગચ્છના સંઘે સં. ૧૩૪હ્ના મહા સુદિ ૧૩ ના રોજ દયાવટમાં ૪૫મા આ ધમષસૂરિના ઉપદેશથી મેટ ગ્રંથભંડાર સ્થાપન કર્યો અને તેમાં ઘણુ ગ્રંથ લખાવીને મૂક્યા. દયાવટ એ દિયાણું તીર્થ છે. (–જેન પુનં. ૩૨, પ્ર. ઈતિ, પ્રક. ૩૫ પૃ૦ ૪૯
પ્રક૩૭ પૃ. ૩૦૨ પ્રક. ૪૨, પૃ. ૭૪૩) સં. પેથડના ગ્રંથભંડારે–
સં. પિથડકુમારે દેવગિરિ–દેલતાબાદનો જેન ગ્રંથભંડાર બનાવ્યું અને તે દેવગિરિમાં રાજાની પરવાનગી મેળવી એક જૈન દેરાસર બંધાવ્યું. તેમાં ૩૬ હજાર સોનામહોરો ખરચી.
આ પેથડશાહે દેલતાબાદની માફક જૂદા જૂદા નગરમાં મળીને ૭ ગ્રંથભંડારે સ્થાપિત કર્યા હતા. માંડવગઢમાં ગ્રંથલેખન–
માંડવગઢના શા) નાથા શ્રીમાલીની પત્ની લાખુએ “દસયાલિયસુત્ત-વૃત્તિ, “ભક્તામર, “અજિતશાંતિસ્તોત્ર વૃત્તિ, ‘નામમાલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org