________________
પિસ્તાલીસમું ]
આ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૦૧
(૪) શેઠ મેાખા પારવાડને મહસિંહ નામે પુત્ર હતેા, તે મહસિહુને ગાની નામે પુત્રી હતી. તેણે તેને સ ંઘપતિ હરિચઢના મેાટા ભાઈ સાથે પરણાવી હતી. એ ગાનીને પારસનામે પુત્ર અને ચીલૂ નામે પુત્રી હતી.
હિચંદ માટે સઘપતિ હતા. તેણે તીર્થયાત્રાના સüા કાઢી ઘણી તી યાત્રાએ કરી હતી. પાસ અને ચીલૂ તેના ભાઈનાં સંતાન હતાં.
સ- ચિંદ સ૦ ૧૪૪૭ માં પારસ તથા ચીલૂને સાથે લઈ ખંભાત ગયા, અને ત્યાંના મદિરાની યાત્રાના લાભ લીધે. તેમજ સાધ્વી અભયચૂલાને “ પ્રવર્તિનીપદ પ્રતિષ્ઠા ” કરવાના મહેાત્સવ કર્યાં. એન ચીલૂએ મહુ॰ ઠાકરસિંહ પાસે “ સમ્મતિતક ટીકા ’’ લખાવી. અને ખભાતના ‘ ભટ્ટારક સામતિલકસૂરિના ગ્ર'થભ'ડાર’ ને અર્પણ કરી. (-શ્રી પ્ર॰ સ૦ પ્ર॰ ન૦ ૯૭, પૃ૦ ૬૨)
(૫) આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી ૪૦ ભૂભડની પત્ની શ્રીમતી પ્રીમલદેવીએ સ૦ ૧૪૫૪ માં ખંભાતમાં “ સુયગડંગસુત્તટીકા ” લખાવી, તથા મહ॰ આહલાદેવીએ સ૦ ૧૪૫૫ માં ખંભાતમાં “ સટીક-પાંચ ઉપાંગ ’લખાવ્યાં.
(જૈન પુ॰ પ્ર॰ સ૦ પ્રશ॰ ન૦ ૪૩, ૪૪) (૬) ખંભાતના ચાંપા શ્રીમાલીના વંશના ક્રસરામની પત્ની પૂરી અને પુત્ર દેવા વગેરેએ સ૦ ૧૫૨૮ માં આ॰ લક્ષ્મીસાગરસૂરિને “ આવશ્યકનિયુ”ક્તિ ” વહેારાવી.
(-શ્રી પ્ર॰ સં॰ ભા॰ ૨, પ્રશ॰ ન૦ ૧૨૬) (૭) વૃદ્ધ તપાગચ્છના ભ જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી મહાશ્રાવક આશારે “ સિદ્ધાંત વિષમ પવિવરણ લખાવી ગુરુઓને અધ્યયન નિમિત્તે અર્પણ કર્યું.
,,
Jain Education International
(શ્રી પ્ર૦ ભા૦ ૨, પ્રશ૦ નં૦ ૧૩૬, ૧૪૫) ખંભાતના સરસ્વતી ભડાર (બીજો)
આ બીજા ભંડાર માટે ઉલ્લેખ આ પ્રકારે મળે છે.सं० १४७८ वर्षे वैज्ञानिक शिरोमणि पूज्य पं० शान्तिसुन्दरगणिपादैः
,,
For Private & Personal Use Only
www.jainelibrary.org