________________
જૈન પરંપરાના તિહાસ-ભાગ ૩ને
[ પ્રકરણ
खारडगोत्रे मंत्री धर्मा भार्या सेतु पुत्र मं० वच्छा भा० पिमु पुत्र मीना रामा मांका, माकांकेन भा० माल्हणदेयुतेन स्वपुण्यार्थ श्रीवासुपूज्यबिंबं का ०, до कालिकाचार्य संताने भ० विजयसिंहसूरिभिः, प्र० प्रांतीजवास्तव्य ॥ આ પ્રતિમા પ્રાંતીજના ધર્મનાથ ભ૦ના જિનાલયમાં વિરાજમાન છે.
૩૦૦
(६) सं० १७७६ वर्षे माघ वदि ५ गुरौ श्रीमाल ज्ञा० श्रे० वीसल भा० मेघू सुत सा० भाभा भा० सेतू सुतमना गणपति महिपति लटूया माणिक डाया रहिया श्रे० लटूया भा० लखमादे भा० राजलदे सुत मांगायुतेन श्रीपद्मप्रभस्वामि चतुर्विंशतिपट्टः का०, श्रीआगमगच्छे श्रीमुनिरत्नसूप श्रीआनन्दरत्नसूरिभिः श्रीषडायत अधुना विजापुरवास्तव्यः ॥
આ ચતુર્વિ’શતિપટ્ટ વિજાપુરના પદ્માવતીદેવીવાળા ભ॰ આદિનાથના જિનાલયમાં વિદ્યમાન છે, (—વિજાપુર ભુવૃત્તાંત, પૃ૦ ૫૧) ખંભાતને સરસ્વતી ભંડાર ( પહેલા )
યુગપ્રધાન યંત્ર
આ સામતિલકસૂરિના ॰ હુ સભુવનગણના શિષ્ય ૫૦ કીતિ’ભૂવને સ૦ ૧૪૧૩માં ખંભાતતાં યુગપ્રધાન યંત્ર લખ્યા. (શ્રી પ્રશસ્તિ સ॰ ભા૦ ર્ જે પ્રશન૦ ૮) (૧) શેઠ માલજી એશવાલે આ॰ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં૰૧૪૩૭ ના આસે। વિ ૧ ને શનિવારે ખભાતતી માં ૮ ધર્મ સંગ્રહણી ’ગ્રંથ લખાવ્યેા. ( શ્રી પ્રશસ્તિસ`ગ્રહ, પ્ર૦ ૩૯) (૨) શેઠ આભૂના વંશજ સાહા પલ્લીવાલે સ ૧૪૪૨ ના ભાદરવા સુદિ ૨ ને સામવારે ખંભાતમાં આ॰ દેવસુંદરસૂરિના ઉપદેશથી તાડપત્ર ઉપર પચાશકટીકા લખાવી.
(–શ્રી॰ પ્ર॰ સં૦ નં૦ ૪૨, પ્રક૦ ૩૫, પૃ૦ ૬૫) (૩) ખંભાતના શ્રીસંઘે આ૦ જયાનંદસૂરિ તથા આ દેવસુંદરસૂરિના ઉપદેશથી સ૦ ૧૪૪૧માં ખંભાતમાં “ ભટ્ટારક સામતિલકસૂરિ ગ્રંથલ'ડાર અનાન્યેા હતેા.
""
(-શ્રી
પ્ર૦ સં॰ ભા॰ર્જ પ્રશ૦ નં૦ ૯૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org