________________
પિસ્તાલીસમું ]
આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ
૨૯૯
(३ अ ) संवत् १३७५ वर्षे आषाढ शुदि ६ खडायतिज्ञातीय श्रे ० वनदेवभार्या लाछीपुत्र धीणाकेन श्रीआदिनाथबिंबं कारितं प्रति० सूरिभिः ॥ ( आ ) श्र० धीणाकेन श्रीनमिनाथबिंबं कारितं ।
(આ॰ બુદ્ધિસાગરસૂરિ સ ંગ્રહિત–જૈનધાતુપ્રતિમા લેખસ ંગ્રહ, ભા૦ ૧, પૃ૦ ૨૪૬) (४) वि० सं० १५४५ महिकांठे महिकावतीनगरे श्रीमसिंह सूरिणा उषड अजितबिंबं कारापितं, मोक्षहेतवे ॥
( —વિજાપુર બૃહદ્ વૃત્તાંત, પૃ૦ ૨૬) આ અજિતનાથની પ્રતિમા જૂના ખડાયતામાં ટેકરા પાછળના ભાગમાં ઉભી છે. તેની ગાદીના પાટિયા ઉપર ઉપર્યુક્ત લેખ છે. આ લેખમાં મહિકાંઠા મહિકાવતી ’ શબ્દ વપરાયા છે તે સભવ છે કે, મહી નહીં, પણ સાખરમતીના કિનારે રહેલી મહુડી પણ પુરાણુ પ્રસિદ્ધ માહિષ્મતી નગરી હાવાના નિર્દેશ કરતા હાય. આ લેખમાં ‘ ઉષડ' શબ્દ છે તે અશુદ્ધ જણાય છે, તેને બદલે ‘ ઉર્ધ્વ' શબ્દ હાવા જોઈ એ. લેખમાં પ્રતિષ્ઠાપક આ॰ સિંહસૂરિ' ખતાવ્યા છે. વિક્રમની ૧૫ મી-૧૬ મી શતાબ્દીમાં ‘ સિંહ ' શબ્દવાળા આચાર્યો થયા હતા, તે પૈકીના એક હાય, શ્રી ‘સિંહ ’શબ્દવાળા કેટલાક આચાર્ય આ પ્રકારે જાણવામાં આવે છે.
ઘણા
(૧) તપાગચ્છ વૃદ્ધપેાષાળના ૫૭ મા આ
રત્નસિંહરિ (સ’૦ ૧૪૫૨ થી ૧૫૧૮ પ્રક૦ ૪૪, પૃ ૧૬) (૨) આગમગચ્છના ૫૭ મા આ॰ સુનિસિ’હસૂરિ
(સ૦ ૧૪૮૫ થી ૧૫૧૩ પ્રક૦ ૪૦ પૃ॰ ૫૪૨) (૩) તપાગચ્છ વૃદ્ધપેાષાળના આ સિ'હદત્ત. (પ્રક૦ ૪૪) (૪) પૂનમિયાગચ્છના ૫૫ આ॰ સિ'હપ્રભસૂરિ
(પ્રક૦ ૪૦ પૃ॰ ૫૦૨) (૫) ભાવડારગચ્છના આ વિજયસિ'હસૂરિ, જે સ૦ ૧૫૫૬. માં પ્રાંતીજમાં ” વિચરતા હતા.
જેને પ્રતિમાલેખ આ પ્રકારે મળે છે.
सं० १५५६ फाल्गुन वदि २ बुधे श्रीभावडारगच्छे उपकेशज्ञातीय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org