________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩ને એ જિનપ્રતિમાઓ હાલ કયાં છે!
વડોદરા મ્યુઝિયમમાં રાખેલી એ ત્રણ જિનપ્રતિમાઓ સ્વતંત્ર મુંબઈ પ્રાંત બન્યા, ત્યારે મુંબઈ લઈ જવામાં આવી હતી. પણ હવે ગુજરાત સ્વતંત્ર પ્રાંત બન્યા પછી આ પ્રતિમાએ ગુજરાતમાં પાછી આવવી જોઈએ તેા ગુજરાતમાં આવી, કે નહીં? તે જાણવામાં આવ્યું નથી.
૨૯૮
ખડાયતા જૈના વાસ્તવમાં નિવૃતિકુળમાં દાખલ થયા હતા. રાજગચ્છ” ની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, નિવૃતિગચ્છના આ૦ પાસ`ડસૂરિ થયા હતા. આ ગચ્છ વિચ્છેદ પામ્યા. (પ્ર૪૦ ૩૫, પૃ૦ ૪૯) પાસડસૂરિતે સં૦ ૧૩૩૦ માં થયા હતા. સં૦ ૧૩૮૯ ત્યારપછી નિવૃતિગચ્છના સાધુએ અને શ્રાવકેા ખીજા ગચ્છમાં ભળી ગયા હશે.
66
[ પ્રકરણ
શિલાલેખા—એક દરે ખડાયતા જૈનેાના તથા તે પ્રદેશમાં વિચરતા ખીજા ગચ્છના મુનિવરોના ઘણા શિલાલેખા અને પ્રતિમાલેખા મળે છે, જે આ પ્રકારે છે.
(१) सं० १३३० वर्षे चैत्र वदि ७ शनौ सोखू श्रेयसे सुत खेलाकेन आदिनाथबिंबं कारितं, प्र० श्रीपासंडसूरिभिः ||
આ ધાતુપ્રતિમા વીજાપુરના પદ્માવતી દેવીવાળા ભ૦ આદીશ્વરના જિનાલયમાં વિરાજમાન છે.
(-આ॰ બુદ્ધિસાગરસૂરિ રચિત-વિજાપુર બૃહદ્ વૃત્તાંત. પૃ॰ ૫૦) (२) वि० सं० १३३४ ज्येष्ठ सुदि ३ बुधे खडायताज्ञातीय ठ० सूरज भार्या पद्मिनी.... कृ.... श्री आदिनाथबिंबं कारितं, प्रतिष्ठितं च श्री सुमति - प्रभसूरिणा ॥
આ ધાતુપ્રતિમા વિજાપુરના ડુંબડના જિનાલયમાં બિરાજમાન છે. ( –વિજાપુર બૃહદ્વૃત્તાંત-પૃ૦ ૬૯) સુમતિપ્રભસૂરિ તે નાગૅદ્રગચ્છના
સંભવ છે કે, આ “ આ॰ સામપ્રભસૂરિના અથવા જાલીહર–વિદ્યાધર ગચ્છના આ ચંદ્રસિંહસૂરિના ’” બીજા પટ્ટધર હાય (પ્રક૦ ૩૫, ૫૦ ૮, પૃ૦ ૫૫)
,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org