________________
પિસ્તાલીસમું ]
આ શ્રી દેવેન્દ્રસૂરિ
૨૯૧
(૧૦) સં૦ ૧૪૪૯ ના કાર્તિક વિ ૧૩ ને શનિવારે પાટણના વીરમપાડાના ઉપાશ્રયમાં શ્રી શબ્દાનુશાસન લખાવ્યું, (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ નં૦ ૧૭)
,,
(૧૧) હડાલાના શેડ ધરમશી પારવાડે આ॰ સામસુંદરસૂરિના ઉપદેશથી પાટણમાં “ માટે! પ્રથભ ડાર સ્થાપન કર્યો. તેના માટે સં ૧૪૭૪ ના માગશર સુદિ ૬ સુધીમાં એક લાખ શ્લોકાત્મક આગમગ્રંથા લખાવ્યા. અને સ૦ ૧૪૮૧ સુધીમાં બે લાખ શ્લેાકાત્મક ગ્રંથા લખાવ્યા. (–જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ ભા૦ ૨, પ્રશ ન’૦ ૪૭,૪૮ પ્રક૦ ૫૦ ધરમશી હુડાલિયા, ) (૧૨) શેઠ ગાવિંદ શ્રીમાલીએ સં૰૧૪૭૯ માં સમસ્ત આગમગ્રંથા તાડપત્ર પર લખાવ્યા. (—પ્રક૦ ૪૯, કલમ ૧૧)
(૧૩) નાગારના સાધુ હીરા ઓશવાલની પુત્રી તથા સરસ્વતી પાટણના સંગ્રામસિંહ આશવાલની પત્ની દેઉએ તપાગચ્છના ગુરુ આ સામસુંદરના ઉપદેશથી સ૦ ૧૪૮૨ માં પાંચકલ્પસૂત્રની પ્રતિ લખાવી. ( —શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા૦ ૨, પ્ર૦ ન’૦૨૩)
(૧૪) માળવાના ખરસદ ( ખાચરાદ ) નગરના તપાગચ્છીય પારવાડ શા॰ નાનુ, તેની પત્ની રાજૂ, તેએના પુત્ર શા॰ પાસડ, શા દેલ્હા, શા॰ પેથા, શા॰ ગાંગા, શા॰ ડૂંગર; તે પૈકીના શા ગાંગાજીની પત્ની સાવિત્રી, તેને પુત્ર શા॰ કસિંહ, તેની પત્ની લાઠી, તેમના પુત્રા વાછા, આલ્હા, તેની પત્ની નાઈ, મેન ટરકૂ વગેરે કુટુંબ પરિવાર સાથે શા॰ કર્માશાહે સ૦ ૧૫૦૯ ના અષાડ સુદિ ૨ ને સેામવારે અણુહિલ ગામમાં તપાગચ્છીય આ॰ સામસુંદરસૂરિના શિષ્ય રત્નહંસગણિને ભણવા માટે ઔદીચ્ચ જ્ઞાતિના ધરણિધર પાસે શ્રી શાન્તિનાથચરિત્ર લખાવ્યું,
આ પુસ્તક શા॰ કમસિ'હું પેાતાના પરિવાર સાથે સ૰ ૧૫૧૧ માં ખરસઉદ્યમાં વડગચ્છની શાખા તપગચ્છના ગચ્છનાયકા આ સેામસુંદરસૂરિ, આ॰ મુનિસુંદરસૂરિ, આ॰ શ્રી જયાનંદસૂરિ, આ જિનસુંદરસૂરિની પરપરાના વિદ્યમાન આ॰ શ્રી રત્નશેખરસૂરિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org