________________
૨૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકણુ વયજાની પુત્રી રૂપસુંદરીને બચપણથી જ ધર્મસંસ્કાર મળ્યા હતા. તે દેવગુરુ પ્રત્યે ભક્તિવાળી, દયાળુ અને તપસ્વી હતી. તેણે આ૦ જયાનંદસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૮ના પ્રથમ ભાદરવા સુદિ ૮ ના રોજ પાટણમાં ઉમચરિય” (ગ્રં૦ ૧૦૫૦૦) લખાવ્યું અને સં. ૧૪૫૯માં પાટણના સરસ્વતી ગ્રંથભંડારમાં મૂકયું.
(-શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર. નં. ૯૮, પૃ. ૬૨) (૬) દેલતાબાદના “દુઃસાધ્યવંશના શેઠ જગતસિંહ શ્રીમાલી ના પુત્ર સાધુપદ્મસિંહની પુત્રી રાજૂએ આ દેવસુંદરસૂરિના ઉપદેશથી વિવિધ સ્થાનેમાં જિનાલયે બંધાવ્યાં અને “જબૂદીવ પન્નત્તિીકા ગ્રંથ લખાવ્યો. (–જેના પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પ્ર૦ નં૦ ૯૬; પ્રક. ૪૫
દુઃસાધ્ય વંશ) (૭) તપાગચ્છીય આ૦ જયાનંદસૂરિના શિષ્ય (ચરણકમલચંચરીક) ગચ્છનાયક (૪મા) ભ૦ દેવમુંદરસૂરિ. આ૦ જ્ઞાનસાગરસૂરિ, આ. કુલમંડનસૂરિ , આ૦ ગુણરત્નસૂરિ મહો. દેવશેખરગણિ, પં. દેવભદ્ર ગણિ, પં. દેવમંગલગણિ, વગેરે પરિ. વારને વ્યાખ્યાનમાં વાંચવા માટે દિયરાના શ્રાવક વીરા આલ્હાના પુત્ર ધર્માત્મા કરણસિંહે સં૦ ૧૪૩૬ ના પિષ સુદિ ૬ ને ગુરુવારના રેજ શ્રી પાર્શ્વનાથચરિત્ર (ગ્રં ૬૦૭૪) લખાવ્યું. અને પાટણના સંઘપતિ સેમપિ તથા શેઠ પ્રથમ વગેરે શ્રી સંઘને અર્પણ કર્યું.
( –શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્રશ૦ નં૦ ૧૧૦, પૃ. ૭૦)
(૮) શંખલપુરના મંત્રી ભીમ પિરવાડના, પુત્ર મંત્રી ઠ૦ લીંબાકની પત્ની લુણુંકે આ૦ દેવસુંદરસૂરિના ઉપદેશથી સં. ૧૪૪૧ ના પોષ વદિ ૧૨ ના રોજ ભરૂચમાં શબ્દાનુશાસન–અવસૂરિ લખાવી હતી. આ પ્રતિ પાટણના જ્ઞાનભંડારમાં છે.
( –શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨ પ્રશ૦ નં૦ ૧૬) (૯) પાટણના ઠ૦ પથાની પુત્રી પૂજીએ આ જયાનંદસૂરિના ઉપદેશથી સં૦ ૧૪૪૧ ના ચૈત્ર વદિ ૪ને ગુરુવારે “પ્રશ્નોત્તર રત્નમાલાવૃત્તિ” લખાવી. (શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨, પ્ર૦ નં૦ ૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org