________________
પિસ્તાલીસમું ]
આ શ્રી દેવેન્દ્રસૂરિ
૨૫૯
સ્થાનાના જૈને પાસે વિવિધ ગ્રંથ લખાવી, તે ગ્રંથભંડારમાં દાખલ કર્યાં હતા. તેમાંના કેટલાક આ હતા.—
(૧) આ૦ દેવેન્દ્રસૂરિના ઉપદેશથી તેમના કુટુંબના શા૦ ધીણાક પારવાડ તથા માતા પારવાડે સં૰૧૨૯૬માં ‘ઉત્તરાધ્યયનસૂત્ર લઘુવૃત્તિ અને આખ્યાનક મણિકેશવૃત્તિ ગ્રંથ લખાવ્યા હતા. (-પ્રક૦ ૪૫, પૂર્ણ દેવ પારવાડના વશ)
(૨) આ૦ દેવેન્દ્રસૂરિના પટ્ટધર, આ૦ વિદ્યાન દસૂરિના પટ્ટધર આ ધર્મ ઘાષસૂરિના ઉપદેશથી દયાવટ (દીયાણા)ના શેઠ હાનાક, શેઠ કુમારિસંહ પારવાડ, શેઠ સામાક, શેઠ અરિસિંહ, શેઠ કઠુઆ, શેઠ સાંગેાક, શેઠ ખીસ્વા, શેઠ સુહુડ વગેરે શ્રાવકસ’ઘે ‘શ્રાદ્ધદિનકૃત્યીકા’ લખાવી' પાટણના સરસ્વતી ગ્રન્થભડારમાં આપી હતી.
(-શ્રી પ્રશસ્તિસ ંગ્રહ, ભા૦ ૧, પ્ર૦ નં૦ ૪૮, પૃ૦ ૪૩, ૪૪) (૩) મેવાડના મ ંત્રી સેાનગરા સીમ`ધા કુટુંબે સ’૦ ૧૩૫૨ માં ગ્રંથા લખાવ્યા હતા. (–જૈન પુસ્તક પ્રશસ્તિ સ ંગ્રહુ. પ્ર૦ નં. ૩૩) (૪) ઉપકેશગચ્છના આ૦ દેવગુપ્તસૂરિના શિષ્ય ૫૦ પાર્શ્વગણિ ના ઉપદેશથી સ૦ ૧૩૫૨માં શેઠ કુમારસિંહ પારવાડના વ`શજ શેઠ આશાધરે ઉત્તરાધ્યયનસૂત્ર-લઘુવૃત્તિ' લખાવી.
(-શ્રી પ્રશસ્તિસ ંગ્રહ ભા॰ ૧, ૫૦ નં૦૩૯ પૃ૦ ૩૧)
(૫) શેઠ વીરા પારવાડને (૧) વયા, (૨) સાજન અને (૩) શા॰ જય, એમ ત્રણ પુત્ર હતા. તેમાંનેા શા॰ વયજા પરોપકારી હતા. તેને માકૂ નામની પત્નીથી ૧ તેજા, ૨. ભીમા, ૩. સંપૂરણ, અને ૪. પદ્મમે, એમ ચાર પુત્રા થયા. તથા (૫) રૂપલસુદરી નામે પુત્રી થઈ.
શેઠ વીરાના ત્રીજા પુત્ર શા॰ જયકુમારે તપગચ્છના આ સાસતિલકસૂરિ પાસે દીક્ષા લીધી. અને સ૦ ૧૪૨૦ ના ચૈત્ર સુદિ ૧૦ના રોજ પાટણમાં સિંહપલ્લીવાલના ઉત્સવમાં આચાર્ય પદ્ય પ્રાપ્ત કર્યું" તેમનું આ જયાન'દસૂરિ એવું નામ રાખવામાં આવ્યું. (–પ્રક૦ ૩૫, ૪૦ ૬૬ તથા પ્ર૦ ૪૮)
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org