________________
૨૮૮ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩જે [ પ્રકરણ लक्षण-साहित्य-तर्कादिसमस्त ग्रंथलेखनाय प्रारब्ध पुस्तकानां मध्ये प्रवचनसारोद्धार वृत्तितृतीयखंडपुस्तकम् लिखितं ठ० अरिसीहेन ।
ज्ञानदानेन जानाति, जन्तुः स्वस्य हिताहितम् । वेत्ति जीवादितत्त्वानि विरतिं च समश्नुते ॥ १॥ ज्ञानदानात् त्ववाप्नोति केवलज्ञानमुज्ज्वलम् ॥
अनुगृह्याखिललोकं लोकाग्रमधिगच्छति ॥२॥ न ज्ञानादानाधिकमत्र किञ्चिद्, दानं भवेद् विश्वकृतोपकारम् । ततो विदध्याद् विबुधः स्वशक्त्या विज्ञानदाने सततप्रवृत्तिम् ॥ ३ ॥
(પાટણ-સંઘવીપાટકાવસ્થિત–ભાસ્કાગાર પુપિકા) એટલે “તપગચ્છના આઠ દેવેન્દ્રસૂરિ તથા આ. વિજયચંદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૬ મહા સુદિ ૧ ને ગુરુવારે મહુવામાં ધૂળકા, દીવબંદર, મહુવા, ટીંબાનક, દેવપત્તન (દેવપાટણ) ના જેનેએ મળી સ્વપરના ઉપકાર માટે અને મોક્ષપ્રાપ્તિ માટે
મેટો જ્ઞાનભંડાર” સ્થાપન કર્યો, અને તેમાં જેનાગમે, જેનાગમ પંચાંગી, પ્રાચીન શાસ્ત્રો, ગ્રંથ, વ્યાકરણ, કાવ્ય, ન્યાય, સાહિત્ય, કથા વગેરે વિવિધ વિષયના ગ્રંથ લખાવી મૂકવા નકકી કર્યું.
(–જેના પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પ્ર. નં. ૧૧૦ આ રીતે સં. ૧૩૦૬માં મહુવામાં સરસ્વતી જ્ઞાનમંદિર બન્યું હતું આ જ્ઞાનભંડાર અત્યારે ત્યાં નથી.
(૧) ટીંબા–ટીમાણું જૂનું ગામ છે. તેમાં દોશી શ્રી કુમાર ગુર્જર શ્રીમાલી ઠ૦ આંબડ, ઠ૦ પામ્હણ (પ્રક૪૨, પૃ૦ ૭૨૧), ભીમ કુંડલિયે (પ્રક. ૪૧, પૃ. ૬૮૩), વિક્રમશી ભાવસાર (પ્રક. ૩૪, પૃ૦ ૬૦૨) પ્રક. ૬૭) વગેરે નરરત્નો થયા હતા.
પાટણને સરસ્વતી જ્ઞાન ભંડાર પાટણના જૈનસંઘે આ દેવેન્દ્રસૂરિના ઉપદેશથી માટે ગ્રંથભંડાર બનાવ્યું હતું. વિવિધ ગચ્છના આચાર્યોએ જુદાં જુદાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org