________________
પિસ્તાલીસમું ]
આ॰ શ્રી દેવેન્દ્રસૂરિ
૨૮૭
આ આચાર્યાં પછી ઘણા જૈનાચાર્યાંએ પ્રથભ ડારાની પ્રવૃત્તિને એછા-વધુ પ્રમાણમાં ચાલુ રાખી હતી.૧ મહુવાના શ્રી સરસ્વતી જ્ઞાનભંડાર
संवत १३०६ वर्षे महा सु० १ गुरावद्येह श्रीमधुमत्यां प्रभुश्री देवेन्द्रसूरि-प्रभुश्री विजयचन्द्रसूरीणां सदेशनाश्रवणतः संजातशुद्धसंवेगैः श्री श्रमणसंघस्य पठनार्थं श्रीवाग्देवताभांडागारकरणाय धवलक्कवास्तव्य ठ० साहर, द्वीपवास्तव्य ठ० मदन, ठ० आह्नणसीह, ठ० जयंतसीह ठ० जयता, ठ० राजा, ठ० पदमसीह, श्रीमधुमतीवास्तव्य महं० जिणदेव, भा० સૂના, વ્યવ૦ નારાય, ક્ય૦ નાપા, સૌ॰ વચી, સૌ॰ રતન, ૪૦ ર્તન, માં ૦ નસહક, વસાધીળા, ૮૦ છે અતિ, માં આનક, ટિંબાणक वास्तव्य श्रे० दो० सिरिकुमार ठ० आंबड ठ० पाहूण तथा देवपत्तनवास्तव्य सौ० आल्हण ठ० आणंद प्रभृति समस्तश्रावकै र्मिलित्वा मोक्षफलाऽवाप्तये स्वपरोपकाराय श्रीसर्वज्ञागमसूत्र - तथा वृत्ति तथा चूर्णि तथा नियुक्ति - प्रकरण - [ ग्रंथ] - सूत्रवृत्ति - वसुदेवहिं डिप्रभृतिसमस्त कथा
.
(૧) ખરતરગચ્છના ૫૧મા આ॰ જિનભસૂરિ ( પ્રક૦ ૪૦, પૃ૦ ૪૭૫ ) તપગચ્છના ૫૦ મા આ સામસુ ંદરસૂરિ (પ્રક॰ ૫૦, પૃ ) વૃદ્ધૃતપાગચ્છના ૬૦માં આ૦ લબ્ધિસાગરસૂરિ (પ્રક૦ ૪૪, પૃ૦ ૨૫) વગેરે જૈનાચાર્યાએ વિવિધ નગરામાં મેાટા ગ્રંથભંડારા સ્થાપન કરાવી, આ પ્રવૃત્તિને મેટા વેગ આપ્યા છે. તેમની એ દી દર્શી કૃપાનું અને રક્ષણ પદ્ધતિનું ફળ છે કે, આજે પાટણ, અમદાવાદ, ખંભાત, લીંબડી, બિકાનેર, જેસલમેર, પૂના વગેરે સ્થાન માં જૈન ગ્રંથભંડારા વિદ્યમાન છે.
આગમપ્રન આ॰ સાગરાનંદસૂરિએ જૈન આગમેાની રક્ષા અને તેને ચિરકાળ ટકાવી રાખવા માટે આગમાધ્યસમિતિ, શિલાઆગમમંદિર, અને તામ્રાગમ મંદિર સ્થાપન કરાવ્યાં. તે આ વિષયમાં સર્વપ્રથમ પહેલ કરનારા ગણાય છે.
આગમપ્રભાકર પૂર્વ મુ॰ મ॰ પુણ્યવિજયજી મહારાજે આ ભંડારાના ગ્રંથેાને લેાકભાગ્ય બનાવવા માટે ભારત સરકારનું ધ્યાન ખેચ્યું છે. આ દિશામાં કાર્ય કરનારા તેઓ પહેલ વહેલા મુનિવર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org